________________
સૂત્રમાં કરવામાં આવી છે. આ બધા દરવાજાએના સ્વરૂપે કેવાં છે ? એજ વાત અહીં હવે સ્પષ્ટ કરવામાં આવે છે કે-આ બધા દરવાજાઓના નેમ-દરવાજાના ભૂમિભાગથી ઉપર નીકળેલા ભાગ-વજ્રરત્નમય છે. પ્રતિષ્ઠાન—મૂળપાદ—રિષ્ઠરત્નમય છે. સ્તંભા—થાંળલા—વૈસૂર્ય મય છે. આ થાંભલાઓનું કુÊિમતલ–નિખદ્ધભૂમિતલ,—સુવર્ણ થી યુક્ત શ્રેષ્ઠ પાંચ વર્ણના—કૃષ્ણ, નીલ, પીત, રક્ત, શ્વેતવર્ણીના—મણિઓથી ચંદ્રકાંત વગેરેથી—તેમજ આ જાતનાજ વર્ણના કકેતન વગેરે રત્નાથી બનાવવામાં આવેલું છે. એમની એલુકાએ— ંખરાએ (એલુકા શબ્દ દેશીય છે અને તે ઉંબરે આ અનેા વાચક છે.) હુ`સ ગના મકરરવિશેષાની બનેલી છે, ઈન્દ્રકીલેા-દ્વારના અવયવે!-ગામદરત્નના બનેલા છે. દ્વાર શાખાઓ-લેાહિતાક્ષરનની બનેલી છે. ઉત્તરાંગ–ઉત્તરદ્વારની ઉપરના ગેાઠવેલા અંગા-અવયવા—જયાતીરસ નામક રત્નનાબનેલા છે. સૂચીએ કે જે અને ફૂલકાના સાંધાને ટકાવી રાખે છે તે કીલિકાએ કે જે પાદુકા—સ્થાનીય હાય છે–લેાહિ તાક્ષ રત્નમય છે. ફૂલકાની સધિએ-સાંધાઓ-વજ્રમય છે-એટલે કે વરત્નથી પૂરિત છે, સમુદ્ગક-સ‘પુટ-ઘણા મણિએનાં બનેલા છે. અગલાએ (આંગળીએ) વારત્નમય છે. અગલાપાશક-જેમાં આંગળીએ પ્રવેશે છે—તે પણ વજ્રરત્નમય છે આવન પીઠિકાએ-ઈન્દ્રકીલના આશ્રયા-રૂપ્યમય છે. બારણાઓનુ` વણુનઃ— દરવાજાના જે ઉત્તર પાશ્વ ભાગેા છે તે અંકનામક રત્નના બનેલા છે તેમજ આ દરવાજાઓમાં જે ખ'ને ખારણા છે, તેમાં જરા પણ અંતર નથી એટલે કે ખ'ને બારણાઓના સધિભાગની વચ્ચે જરાપણ ખાલી જગ્યા રહેતી નથી.
આ બારણાના આસપાસની દીવાલેામાં જે પીઠિકા સ્થાનીય—ચતુષ્કાણ વેદિ કારૂપ-ભિત્તિશુલિકાએ—૧૬૮ છે. તેમજ આટલી જ શય્યાકાર જેવી આયત વેદિકારૂપ ગામાનિસકાએ છે. ઘણા મિણુએ અને રત્નાના એમાં સાપેાના આકારો બનેલા છે તેમજ ક્રીડાએ કરતી પૂતલીએ બનેલી છે. આ દરવાજાઓમાં ફૂટશિખરભાગ બનેલા છે તે સર્વ વારત્નના છે. તેમજ આ ફૂટના જે ઉત્સેધાશિખરા-છે તે ચાંદીના છે. ઉહ્લોક-ઉપરના ભાગ સ પૂર્ણ પણે તપનીય સુવર્ણ ના છે. આ દરવાજાઓમાં જાલપ’જરા-ગવાક્ષેા-પણ છે, તે અનેક જાતીય મણીરત્નાના ખનેલા છે. તેમજ આ દરવાજાઆમાં જે વાંસે છે. બધા મણથી ખનાવેલા છે, તેમજ વાંસાના ઉપર પણ જે વાંસે મૂકવામાં આવ્યા છે તે લેાહિતાક્ષ રત્નાથી
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૪૭