________________
જબૂપલ્લવ પ્રવિભક્તિ-જબૂવૃક્ષપલ્લવની સુચનાથી યુકત, કેશામ્રપલ્લવ પ્રવિભક્તિ આમ્રવૃક્ષ જેવાં ફળવૃક્ષ વિશેષના પલ્લવની સુચનાથી યુકત, આ પ્રમાણે પલ્લવ પલ્લવ પ્રવિભક્તિ નામની ૨૦ મી દિવ્ય નાટકવિધિનું પ્રદર્શન કર્યું.
पउमलयापविभत्तिं जाव सामलयापविभत्तिं च लयापविभत्तिं णाम इत्यादि ।२१॥ પલતા પ્રવિભક્તિ-કમળલતાની સુચનાથી યુક્ત, યાવત્ નાગલતા પ્રવિભક્તિનાગલતાની સુચનાથી ચુકત, અશકલતા પ્રવિભક્તિ-અશેકલતાની સુચનાથી ચુત, ચંપકલતા પ્રવિભક્તિ-ચંપકલતાની સુચનાથી યુકત, ચુયલયા પ્રવિભક્તિઆમલતાની સુરચનાથી યુક્ત, વનલતા પ્રવિભક્તિ–વનલતાની સુચનાથી યુક્ત, વાસંતીલતા પ્રવિભક્તિ-વાસંતીલતાની સુરચનાથી યુકત, કુંદલતા પ્રવિભક્તિ-કુંદલતાનીસુ રચનાથી યુકત, અતિમુકતકલતા પ્રવિભકિત–અતિમુક્તકલતાની સુચનાથી યુકત તેમજ શ્યામલતા પ્રવિભકિત-શ્યામલાની સુચનાથી યુકત આ પ્રમાણે લતા પ્રવિભકિત નામની આ ર૧મી દિવ્ય નાટકવિધિનું તેમણે પ્રદર્શન કર્યું. ત્યારપછી તેમણે કૂત-જલ્દી ત્વરાથી યુક્ત એવી ૨૨ મી નાટકવિધિનું પ્રઠર્શન કરાવ્યું. ત્યાર પછી વિલમ્બિત વિલંબયુક્ત–૨૩ મી નાટકવિધિનું પ્રદર્શન કરાવ્યું ત્યાર પછી દ્રત વિલંબિત–પહેલાં કુત અને પછી વિલંબિત એવી ૨૪મી દિવ્ય નાટકવિધિનું પ્રદર્શન કરાવ્યું ત્યારપછી તેમણે પ્રશસ્ત ગમનની રચનાથી યુક્ત ૨૫મી દિવ્ય નાટકવિધિનું પ્રદર્શન કરાવ્યું રિભિત આ નામની ૨૬ મી નાટકવિધિનું પ્રદર્શન કરાવ્યું અંચિત-રિભિત અંચિત અને રિભિત આ બંને ગુણોથી યુક્ત ર૭ મી દિવ્ય નાટકવિધિનું તેમણે પ્રદર્શન કરાવ્યું. આરભટ-આરભટ આ નામની ૨૮ મી દિવ્ય નાટકવિધિનું તેમણે પ્રદર્શન કરાવ્યું, ભસેલ આ નામની ર૯મી દિવ્ય નાટ્યવિધિનું તેમણે પ્રદર્શન કરાવ્યું. આરટ-ભોલ આ બંનેની રચનાથી યુક્ત ૩૦મી નાટકવિધિનું ઉપદર્શન કરાવ્યું. ઉત્પાત, નિપાત, પરિ નિપાત પ્રવૃત્ત, ઉત્પાત કૂદવું નિપાત નીચે પડવું, પરિનિપાત-વાંકુ પડવું, આ સર્વમાં પ્રવૃત્તિયુક્ત, સંકુચિત-સંચયુક્ત, પ્રસારિત-હાથપગ વગેરેને ફેલાવવાથી યુક્ત, રીતારીત – ગમના ગમન, યુક્ત, ભ્રાંત-ભ્રમણયુક્ત, સંભ્રાંત - બહુજ સુંદર
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૧૩૧