________________
સુરચનાથી યુક્ત, નાગરપ્રવિભક્તિ નગરનિવાસિજનોની સુચનાથી યુક્ત આ પ્રમાણે સાગર નાગરપ્રવિભક્તિ નામની ૧૨મી દિવ્ય તાટકવિધિનું તેમણે પ્રદર્શન કરાવ્યું . ૧૨ છે
___णंदापविभत्तिं च चंपापविभत्तिं च नंदाचंपापविभत्ति णाम इत्यादि ।१३। न પ્રવિભક્તિ-નંદા પુષ્કરિણું વાવની સુચનાથી યુક્ત, અને ચંપા પ્રવિભક્તિ ચંપાપુષ્પવૃક્ષની રચનાથી યુક્ત આ પ્રમાણે નંદાચંપા પ્રવિભક્તિ નામની આ દિવ્ય ૧૩ મી નાટકવિધિનું તેમણે પ્રદર્શન કરાવ્યું. જે ૧૩ છે મષ્ઠાવિત્તિ ર મચઢાપવિત્તિ ૨ રૂારિ ! ૪ ૫ મસ્યાંડક પ્રવિભક્તિમસ્યાંડકની સુરચનાથી યુક્ત, મકરાંડક પ્રવિભક્તિ-મકર-ગ્રાહના ઈંડાની સુચનાથી યુક્ત, જાર પ્રવિભક્તિ-મણિલક્ષણ વિશેષરૂપ જારથી યુક્ત, મણિની રચનાથી ચુક્ત, માર પ્રવિભક્તિ–મણિલક્ષણ વિશેષ મારથી યુક્ત મણિની રચનાથી યુક્ત, આ પ્રમાણે મસ્યાંડક મકરાંડક જાર માર પ્રવિભક્તિ નામની ૧૪મી દિવ્ય નાટકવિધિનું તેમણે પ્રદર્શન કરાવ્યું. | સૂ. ૪૪ છે
केतिककारपविभत्तिं च खेतिखकारपविभत्तिं च इत्यादि । १५ ।
ત્યારપછી બ્રાહ્મલિપિમાં જે કકાર-ક–નો આકાર હોય છે, તેના આકારની જેમ સ્થિત થઈને દેવકુમારો વગેરે નાગ્યા. આ અભિપ્રાયથી કકાર પ્રવિભક્તિ— કકાર અક્ષરની સુચનાથી યુક્ત, ખકાર પ્રવિભક્તિ-ખકાર અક્ષરની સુચનાથી ચુક્ત ગકાર પ્રવિભક્તિ-ગકાર અક્ષરની સુચનાથી યુક્ત, ઘકાર પ્રવિભક્તિ–ઘકાર અક્ષરની સુરચનાથી યુક્ત, ડકાર પ્રવિભક્તિ–ડકાર અક્ષરની સુચનાથી યુક્ત આ પ્રમાણે કકાર, પ્રકાર, ગકાર, ઘકાર, ડકાર પ્રવિભક્તિ નામની ૧૫ મી દિવ્ય નાટકવિધિનું તેમણે પ્રદર્શન કરાવ્યું અહીં અકાર વગેરે સ્વરોની તેમજ યકાર વગેરે વ્યંજનની સુરચનાનો રોગ નાટકવિધિમાં આવ્યો નથી. જે ૧૫
एवंचकारवग्गो वि १६, टकारवग्गो वि १७, तकारवग्गो वि १८, पकारवग्गो ૨૬, અાપવપવિત્તિ ૨-ચારિ ૨૦, આ જાતનું જ કથન ચકાર વર્ગમાં, ટવર્ગમાં તવર્ગમાં પવર્ગમાં પણ જાણવું જોઈએ. અશોક પલ્લવપ્રવિભક્તિ-અશોકપલ્લવની સુરચનાથી યુકત આમ્રપલ્લવપ્રવિભક્તિ-આમ્રપલ્લવની સુરચનાથી યુક્ત
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૩૦