________________
વાળ થાખંતાળ. વૃશિાળ હૃત્યુવાળ ત્તિયાળ'મદુચાળ ) કરટ, ડિડિમ, કિણિક, અને કડબ જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે તેમજ દરક, દરિકા, કુસ્તુ ખ, કલશિકા અને મર્હુક જ્યારે વગાડવામાં આવ્યાં ત્યારે ( ભ્રાતાન્નિताणं तलाणं, तालाण' कंसतालघटिज्जंताणं रिंगिसियाणं लत्तियाणं मगरियाण' सुसुमाરિયાળ') કરતલ તાલેા, કાંસ્યતાલે જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે તેમજ રિંગિસિકા, લત્તિકા, મારિકા અને શિશુમારિકા આ બધા વાદ્યવિશેષો વગાડવામાં આવ્યા ત્યારે (મિધ્નતાળ વેસાન વેસ્તૂળ વાહીળ, પરિત્ઝીનું વદન ) તેમજ વ‘શ–વાંસળી વેણુ', વાલી, પરિલી અને બદ્ધક માના વાયુથી પૂતિ થઇને આ બધા વાજાએ વગાડવામાં આવ્યા ત્યારે તે દેવકુમાશ તેમજ દેવકુમારિકાઓએ ગીત ગાયુ.
ટીકા- —આ સૂત્ર વડે પૂર્વ વર્ણિત વિષયની જ પુષ્ટિ કરવામાં આવી છે. એટલે કે—એવું થયું ત્યારે તે દેવકુમારેા તેમજ દેવકુમારિકાએએ ગીત ગાયુ. શું થયું ત્યારે તેમણે ગીત ગાયું ? તે એના માટે આ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે શખા જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે, શૃંગા-શૃંગના આકાર જેવા વાદ્યવિશેષા જ્યારે વગાડવામાં આવ્યા ત્યારે, શખિકાએ—નાના નાના શંખે! જયારે વગાડવામાં આવ્યા ત્યારે, ખરમુખીએ જયારે વગાડવામાં આવી ત્યારે પેયાએ -મહાદ્રા ( મેાટા નગારાએ ) તેમજ પરિ૫િરિકાનામક વાદ્યવિશેષો જયારે વગાડવામાં આવ્યાં ત્યારે તે દેવકુમાર તેમજ દેવકુમારિકાએએ ગીત ગાયું. આ રીતે જ છેક સુધી સમજી લેવુ જોઈએ. અને પણવ ભાંડઢક્કા અથવા લઘુકા (નાનુ` નગારુ') અને પટહુ—ઢકા જ્યારે વગાડવામાં આવ્યાં ત્યારે તેમજ ભભા-ભીંભી શબ્દ કરનારા વાદ્યવિશેષે કે જે ભેરીના જ ભેદો છે વગાડવમાં આવ્યા ત્યારે, હારભાએ—મહાઢક્કાઓ, અને વીણાએ, વિપ’ચીએ-તત્રી ત્રય ચુક્ત વીણાઓને હાથેાથી વગાડવામાં આવ્યા ત્યારે ભેરીએ, ઢાલની આકૃતિ વાળા વાદ્યવિશેષા, ઝારીઓ,—ચામડાથી મઢેલા અને મોટા વલય (કંકણ ) ના આકાર જેવા વાદ્યવિશેષો અને દુંદુભિ—લેરીના જેવા આકારવાળા તેમજ સાંકડાં મે વાળા એવા દેવાના વાદ્યવિશેષ તાડિત કરવામાં આવ્યાં
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
૧૨૨