________________
મિક્સ વરસ મન્ન-મક ભાવ ૩ ભિક્ષા લીધા પછી તેઓ વાણિજગ્રામ નગરના બરાબર મધ્ય ભાગના રસ્તા પર થઈને પોતાના સ્થાન પર આવ્યા, આવીને મળેલી ભિક્ષા પ્રભુને બતાવી. પછી તેમણે “સમજ માd મારી વંદ નમંજરૂ શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કર્યા, ‘વંદિત્તા મંજિત્તા
વં વાસ વદના અને નમસ્કાર કરીને પછી તેમણે પ્રભુને આ પ્રકારે કહ્યું – 'एवं खलु अं भंते! तुम्भेहि अब्भणुण्णाए समाणे वाणियग्गामे जाव तहेव નિg હે ભદન્ત ! હું આપની આજ્ઞા મેળવીને જ્યારે ભિક્ષાચર્યા કરવા માટે વાણિજગ્રામ નગરમાં ગમે ત્યારે ત્યાં રાજમાર્ગો પર આ પૂર્વેત પ્રકારનું એક દૃશ્ય જોયુ હે પ્રભુ! કહો; “સે મંત્તે ! પુરસે પુત્રમ જે ગામ નાવ જુરમવા વિરૂ” તે પુરુષ પૂર્વભવમાં કોણ હતા ? અને તેનું નામ અને શેત્ર શું હતું?, તે કયા ગામમાં અને કયા નગરમાં રહેતા હતા ?, તેણે કણ એવા કુપાત્રને દાન આપ્યું ?, અથવા તો મધ-માંસાદિ કયા અભક્ષ્યનું ભક્ષણ કર્યું ?, અથવા તે કયા પ્રાણ તિવાતાદિક દુષ્કર્મોનું આચરણ કર્યું ?, અથવા કેવા પ્રકારનાં પૂર્વનાં અનેક ભમાં દુર્ભાવથી ઉપાર્જન કરેલાં દુષ્કર્મોને નિકાચિત બંધ કર્યો?, કે જેના કારણથી તે આ પ્રકારનાં ભયંકર દુઃખે રૂપ ફળને ભેગવી રહ્યો છે?
ભાવાર્થ–પ્રભુ ગૌતમે જ્ય રે તેની આ પ્રકારની દયાજનક દશાનું અવલોકન કર્યું, ત્યારે તેનાં અંત:કરણમાં અનેક પ્રકારે વિચારધારાઓની ઉથલ-પાથલ થવા લાગી. તે વાણિજગ્રામ નગરમાંથી યથાપર્યાપ્ત ભિક્ષા લઈને પ્રભુની સમીપમાં આવ્યા, પ્રાપ્ત ભિક્ષા પ્રભુને બતાવીને તેમને વંદન અને નમસ્કાર કરીને પછી આ પ્રમાણે છેલ્યા-હે નાથ ! આજ હું આપની આજ્ઞા લઈને ચરી માટે વાણિજગ્રામ નગરમાં ગયે હતે. ત્યાંના ઉચ્ચ નીચ આદિ કુલેમાંથી યથાપર્યાપ્ત ભિક્ષા પ્રાપ્ત કરીને હું જ્યાં આવતે હતા ત્યા રાજમાર્ગમાં એક પુરુષનું કરૂણાજનક મોટું દશ્ય જોયું. હે ભગવાન! કહો તે માણસ આવી દશાને શા કારણથી પ્રાપ્ત થયે?, તેણે પૂર્વભવમાં એવું કયું અશુભ કર્મ કર્યું છે કે જેના કારણથી તે આવી ભયંકર દશાને ભોગવી રહ્યો છે? પૂર્વ ભવમાં એનું નામ શું હતું? શું નેત્ર હતું? ઈત્યાદિ. (સૂ) ૫)
શ્રી વિપાક સૂત્ર