________________
રોગો અસાધ્ય માનકર વૈદ્યાદિક કા પીછે જાના
ભાવાર્થ-તે રોગોથી બહજ પીડા પામીને તે રાજાને વેદનાથી રાત્રિ અને દિવસ નિદ્રા આવતી નહિ, તેમજ કોઈ ઠેકાણે ચેન પડતું નહિ. પિતાની આજ્ઞામાં રહેનારા માણસ દ્વારા જ્યારે આખા નગરમાં પિતાના રૂગની ચિકિત્સા કરવાવાળા માટે “ઘાણીંજ ધન-સંપત્તિ આદિને લાભ મળશે એવી જાહેરાત કરાવી ત્યારે, તે જાહેરાતને સાંભળીને ત્યાંના જેટલા વેદ્ય અને તેના પુત્ર આદિ ચિકિત્સક હતા તે સર્વ, રેગના ઈલાજ કરવાનાં પિતા-પિતાને સાધને લઈને રાજાની પાસે આવી પહોંચ્યા, આવીને તરત જ સૌ વૈદ્યોએ રાજાને શરીરને તાપમાન વગેરે જાણવા માટે પિત–પિતાના હાથથી સ્પર્શ કર્યો, તથા રોગનું મૂળ કારણ શું છે? એ પૂછીને પરસ્પરમાં વિચાર કર્યો. પરસ્પર વિચારવિનિમય કર્યા પછી, રાજાની ચિકિત્સા કરવાને પ્રારંભ કર્યો. ચિકિત્સા–ઉપચારમાં અનેક પ્રકારના તેલ વડે માલિશ, ઉદ્વર્તાને–ચળવાના એષિધથી પરિપકવ કરેલા વૃતાદિકના માલિશ, વમન (ઉલટી) કરાવનારી દવાઓ, વિરેચન ઔષધ, ગરમ જલ, ડામ દેવા, બસ્તિ કર્મ–ગુદાભાગમાં એનીમા નાખવી, વિશેષ-વિશેષ વિરેચક દવાઓ, નાડીનું કાપવું, છરી વડે કરી ચામડીનું છેદન–ભેદન આદિ ઉપર જણાવેલા તમામ પ્રયોગો કર્યા. પરન્તુ અતિશય પ્રબળતાની સાથે આ અશુભ કર્મોના ઉદય થવાથી તે રાજાને તે તમામ પ્રકારના ઉપચારોથી જરા પણ લાભ થશે નહિ. જ્યારે તે વૈદ્ય આદિને રોગની ક્ષીણતા જરા પણ જેવામાં નહિ આવી ત્યારે તે બધા એકદમ હતાશ થઈ, અને મનમાં ખેદ પામી પિત–પિતાના સ્થાને પાછા ચાલ્યા ગયા. (સુ. ૧૭)
એકાદિ રાષ્ટ્રકૂટકા મરકર નરકાયુકા ઉપભોગ કરકે મૃગાદેવીકા ગર્ભમેં આના
“તy i g ? ઇત્યાદિ. તy ” ત્યાર પછી જ્યારે તે “
એકાદિ રાષ્ટ્રકૂટ રાજાને
શ્રી વિપાક સૂત્ર
૫૩