________________ ગ્યારહ અંગકા વર્ણન સુધમાં સ્વામી આ અધ્યયનને ઉપસંહાર કરીને શ્રી અંબૂ સ્વામીને કહે છે 'एवं खलु जंबू ! समणेणं जाव संपत्तेणं मुहविवागाणं दसमस्स अज्झयणस्स યમદે પwારેહે જખૂશ્રમણ ભગવાન મહાવીર જે સિદ્ધગતિને પામ્યા છે તેમણે સુખવિપાક નામના શ્રુતસ્કંધના આ દસમા અધ્યયનને આ વરદત્તના આખ્યાન રૂપ ભાવ પ્રકટ કર્યા છે શ્રી સુધસ્વામીના આ પ્રકારનાં વચન સાંભળીને શ્રી જમ્મુસ્વામી સવિનય તેમના વચનમાં શ્રદ્ધા પ્રદર્શિત કરીને બોલ્યા ‘સે મંતે 2 " હે ભદન્ત! આપે કૃપા કરીને જે સંભળાવ્યું છે તે આજ પ્રમાણે છે-સત્યજ છે, એ સુખવિપાકશ્રુતસ્કંધમાં જે આ દસ અધ્યયને પ્રરૂપિત કરેલાં છે તે યથાર્થ–સત્ય છે અને શ્રદ્ધા રાખવા યોગ્ય છે. “જમુદેવાય કૃતદેવતાને નમસ્કાર થાઓ, વિવાનુયો સુચારવંધા વિપાકતના બે 2 કૃતસકંધ છે. વિવાનો એ મુદ્દવિવારે ર” (1) દુઃખવિપાક શ્રુતસ્કંધ અને (2) બીજો સુખવિપાક શ્રુતસ્કંધ, “તથ સુવિવારે રાજયના Uાર પ્રથમ શ્રુતસ્કંધના ૧૦-દસ અધ્યયન છે. આવી જ રીતે બીજા શ્રુતસ્કંધના પણ 10 અધ્યયન છે. આ તમામનુ વર્ણન પ્રાયઃ એક સરખું જ છે. 1 દુ:ખવિપાક શ્રુતસ્કંધમાં પાપકર્મોના વિપાકનું વર્ણન છે. 2 તથ સુખવિપાક શ્રુતસ્કંધમાં પુણ્યકર્મના વિપાકનું વર્ણન છે. “વાસુ વિશે નિંતિ છવં યુરિવાજેવિ " આ બન્ને કૂતરક દસ-દસ (10-10) દિવસમાં વાંચવામાં આવે છે. તેણે ના માર” બાકીનું વર્ણન આચારાંગ સૂત્ર પ્રમાણે સમજી લેવું “ઘરમાં ગં સમi” 11 અગીઆરમું અંગ વિપાકક્ષત સમાપ્ત થયું. “આ પ્રમાણે વિપાકકૃતના વિપાકચન્દ્રિકા ટીકાને “ગુજરાતી ભાષાનુવાદ સંપૂર્ણ થયે છે શ્રી વિપાક સૂત્ર