________________
શ્રમણ ભગવાન મહાવીર ખિરાજમાન હતા ત્યાં પહેાંચ્યા. વંદના નમસ્કાર કરી લાવેલી ભિક્ષા પ્રભુને બતાવી. પછી ફરી વંદના નમસ્કાર કરીને પ્રભુને ‘ હä વયાસી એ પ્રમાણે કહેવા લાગ્યા કે ‘ વર્ષ વહુ અ મંતે’હે ભદન્ત ! આપની પાસેથી આજ્ઞા મેળવીને આજ હું પુરિમતાલ નગરમાં ભિક્ષા લેવા માટે ગયે હતો, જ્યાં હું રાજમા પર આવ્યે તે ત્યાં આગળ દરેક ચાર રસ્તા પર રાજપુરુષા જેને મારતા હતા તેવા એક પુરુષ જોયા, જે નરકના જેવી વેદના લાગવી રહ્યો હતેા આ પ્રમાણે કહીને ભગવાનને ગૌતમે પૂછ્યું-‘ તે ાં મંતે પુત્તે પુમને આવી ' હે ભદન્ત ! તે પુરુષ પૂર્વભવમાં કાણુ હતા ? નાવ વિક્ ' તે કયા પૂર્વીકૃત પાપકર્માંનું આ
6
પ્રકારે ફળ ભાગવી રહ્યો છે.?
ભાવા——દુર્દશાને પામેલ તે વ્યકિતને જોઇને ગૌતમ સ્વામીને અનેક પ્રકારના વિચારા ઉત્પન્ન થવા લાગ્યા. તે નગરમાંથી જે મળે તે ભિક્ષાને લઈને પાછા પોતાના સ્થાન પર આવ્યા, અને આવતાંજ જે કાંઇ ભિક્ષા લાવ્યા હતા તે પ્રભુને બતાવી, પછી વંદના-નમસ્કાર કર્યાં ખાદ, તેમણે જે દુ:ખી વ્યકિતને જોયેલ અને તેના પર જે વીતતી હતી તે તમામ હકીકત પ્રભુ પાસે નિવેદન કરી, નિવેદન કર્યાં પછી પ્રભુને તેમણે એ પશુ પૂછ્યુ કે-હે પ્રભુ! આવી નરકના જેવી દુર્દશાને પામેલ આ વ્યકિત કયા સ ંચય કરેલાં કર્માંના ઉદયથી. આવું ફળ ભેગવી રહેલ છે? પૂર્વભવમાં તે કેણુ હતા ? (સૂ-૬)
અભગ્નસેનકા પૂર્વભવકા વર્ણન
‘ Ë વહુ ગોયમાં ’ઇત્યાદિ.
,
ભગવાને કહ્યું ‘નોમા હું ગૌતમ! તમે જે પૂછ્યું છે તેનું સમાધાન આ પ્રમાણે છે—‘ તેનું જાહેળ તેનું સમળે' તે કાલ અને તે સમયને વિષે રહેવ जंबूद्दीवे दीवे भारहे वासे पुस्मिताले णामं णयरे होत्या रिद्ध० ' જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં પુરિમતાલ નામનું એક નગર હતું, તે ગગનપ અનેક
શ્રી વિપાક સૂત્ર
૧૧૨