________________
આદિ, સંબંધી–સસરાના પુત્ર (સાળા) આદિ, પરિજનદાસ-દાસી આદિ જે હતાં તે તમામને તે વ્યકિતની સમક્ષમાં માર્યા અને “ઘારૂત્તા વસંધ્યદહિં તામાના ૨
હુi wામંસારૂં રાતિ હિરા ૨ પતિ? મારીને કેયડાના પ્રહારદ્રારા તેને પણ ખૂબ પીટ-માર્યો, પછીથી ખૂબ ભૂંડી રીતે વિલાપ કરતા તેને જૂદા જૂદા ચૌટા પર બેસારીને તલ-તલ બરાબર કરીને તેઓનુ માંસ ખવરાવ્યું અને તેને પાણી પીવા દેવાને બદલે તેઓનું રૂધિર પાયું.
ભાવાર્થ–માણસે પાછા ગયા પછી ભગવાનનાં મેટા શિષ્ય શ્રી ગૌતમસ્વામી જે વિશિષ્ટ તપસ્વી હતા, તે પિતાના સ્થાનથી ઉઠયા અને પ્રભુની નજીક આવ્યા, આવીને પ્રાર્થના કરી કે ભદન્ત! છઠના પારણના નિમિત્ત હું પરિમતાલ નગરમાં ભિક્ષાચર્યા કરવા જવા માટેની આપની આજ્ઞા ચાહું છું. પ્રભુએ ગૌતમની પ્રાર્થના સ્વીકારીને પુરિમતાલ નગરમાં જવાની આજ્ઞા આપી. આજ્ઞા મેળવીને ગૌતમ અમેઘદશી બગીચામાંથી નીકલીને ભિક્ષા માટે પુમિતાલ નગરમાં આવ્યા, ઉંચ-નીચ અને મધ્યમ કુલેમાં ફરીને જ્યારે તે રાજમાર્ગ પર આવ્યા તે ત્યાં તેમણે અનેક હાથી અને ઘોડાઓને સર્વ સાજથી સજેલા જોયા, સાથે મહાવત અને ઘોડેસ્વારેની વચમાં એક એવી પણ વ્યક્તિ તેમના જેવામાં આવી કે જેને રાજપુરુષે ત્યાંના ૧૯ ચૌટા પર ક્રમશ: બેસાડીને એક એક ચૌટાપર તેની સમક્ષમાં તેના કાકા આદિથી લઈને પરિજનની હત્યા કરીને તેઓનાં માંસના તલ તલ બરાબર કટકા કરીને તેને ખવરાવતા હતા, અને પાણીના ઠેકાણે તેઓનું રૂધિર-લેહી પાતા હતા, જ્યારે તે ન ખાતે પોતે ત્યારે તેને કેયડાથી બહુજ બુરી રીતે મારતા હતા કે જેથી તે બિચારે અર્ધમરણતય થઈ જતો. માર પડવા સમયે તે ભારે ભુંડી રીતે કે જેને સાંભળીને દયા આવી જાય તેમ ચિદલાતે તે અને બિલ-બિલ કરતે હતે. (સૂ) ૫)
અભગ્નસેનકા પૂર્વભવ સંબંધી ગૌતમસ્વામીકા પ્રશ્ન
તw i માવો નામ. * ઈત્યાદિ.
તy માવો જોગમસ” ભગવાન ગૌતમને “તં કુરિવં પવિત્તા તે પુરુષને જોઈને “વારે અત્યિક સમુqom૦ ના તદેવ fr આધ્યાત્મિક, ચિન્તિત, કલ્પિત, પાથિત અને મને ગત સંક૯૫, આ વિધિથી પાંચ પ્રકારના વિચાર ઉત્પન્ન થયે-અહે આશ્ચર્ય છે કે આ પુરુષ પૂર્વભવમાં સંચય કરેલાં પ્રાચીન જૂના દુધીણું દુષ્પતિકાન્ત એવા અશુભતમ પાપમય કરેલાં કર્મોનાં પાપસ્વરૂપજ ફળને ભોગવી રહ્યો છે. મેં નરક જોયાં નથી તેમજ નારકીના જવેને પણ જોયા નથી પરંતુ આ માણસની વેદના-પીડા જોતાંજ એવું જણાય છે કે પ્રત્યક્ષ રૂપમાં નરકના જેવીજ વેદના-પીડાનો અનુભવ એ કરી રહેલ છે. આ પ્રમાણે વિચાર કરીને તે પુરિમતાલ નગરમાંથી ઉંચ-નીચ કુલેમાંથી યથાપર્યાપ્ત ભિક્ષા મેળવીને પિતાના સ્થાન પર પાછા આવી ગયા, આવીને તે જ્યાં
શ્રી વિપાક સૂત્ર
૧૧૧