________________
આ
અધ્યયનના ૨૧ એકવીસમા સૂત્રમા જોઇ લેવું જોઇએ. તે પછી તેમાં તો બળतरं उब्वट्टित्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे चंपाए णयरीए महिसनाए પાદિફ તે ત્યાંથી નીકળીને આ જમૂદ્રીપનાં ભરત ક્ષેત્રમાં જે ચંપા નામની નગરી છે ત્યાં મહિષ (પાડા) ની પર્યાયથી ઉત્પન્ન થશે.નેનું તત્ત્વ ગળચા વિ गोलिएहिं जीवियाओं बबरोबिए समाणे तत्थेव चंपाए णयरीए सेट्ठिकुलंसि પુત્તત્તાર્ ચદિર' ત્યાં તે ગૌશ્ચિક-એક મંડળીના સદસ્ય સમાનવયવાળા પુરુષા દ્વારા મરાયા પછી તે જ ચમ્પાનગરીમાં કેાઇ શેઠના કુલમાં પુત્રરૂપથી ઉત્પન્ન થશે. ભાવાર્થ ગૌતમે વાર પૂછ્યું કે: -હે ભદન્ત ! તે ઉતિ દારક પર્યાયથી મરણ પામીને હવે કયાં જશે ? અને કયાં ઉત્પન્ન થશે ? પ્રભુએ ગૌતમના એ પ્રશ્નના ઉત્તર મૃગાપુત્ર-અધ્યયન ૨૧ એકવીસમા સૂત્રમાં આપ્યા છે. તે એમાં એ હકીકત પ્રગટ કરી રહ્યા છે કે—હે ગૌતમ! ઉતિના જીવનને આજે છેલ્લે સમય છે. તેનું જીવન આજ ચેાથા પ્રહરમાં પૂરૂ થઇ જશે, અને તે મરણ પામીને પ્રથમ નરકના નારકી થશે. કારણ કે તેણે પેતાના જીવનની દરેક ક્ષણ, પાપમય વ્યાપારાના સેવનમાંજ વ્યતીત કરી છે તેથી જે અશુભતમ પાપકર્માંના તેણે અધ કર્યાં છે. તેના ઉદયનું તેને પ્રમલ દુ:ખ પ્રથમ નરકમાં જઇને ભાગવવાનું છે, તેણે પેાતાની ૨૫ વર્ષની આયુષ્ય પાનું સેવન કરવામાંજ પૂરી કરી છે. તે પ્રથમ નરકની સ્થિતિ પૂરી કરીને જ્યારે ત્યાંથી નીકળશે, તે પછી વૈતાઢય પર્યંતની તલેટીમાં વાનર થશે ત્યાં પણ તે વિષયભાગમાં અત્યંત આસક્ત રહેશે. · મારા સામે ખીજા વાંદરા વિષયે ન ભોગવી શકે’-એજ દૃષ્ટિથી તે ત્યાં આગળ જેટલા નરજાતિના વાનર બાળક હશે તે સર્વનેા નાશ કરનાર થશે. જ્યારે તે સ્થળમાં મરણ પામશે ત્યાર પછી ઈંદ્રપુરમાં કઇ વેશ્યાના ઘરમાં જન્મ લેશે ત્યાં તેનુ નામ ‘ પ્રિયસેન નપુંસક' રહેશે, કારણકે તેણે વાનરની પર્યાયમાં નરજાતિ સાથે દ્વેષ કર્યાં હતા; એ માટે તેનું ફળ એ પર્યાયમાં ભાગવવાનું મળશે. ઉત્પન્ન થતા જ તેને નપુ સક બનાવી
શ્રી વિપાક સૂત્ર
૧૦૨