________________
નામ “સાર્થ ” છે. (૮) તે વિદ્વેષથી પૂર્ણ હોવાથી ગણીય-મહાપુરુષે દ્વારા નિંદ્ય-હાય છે, તેથી તેનું નામ “વિષ કાળીચ” છે. (૯) તેમાં ભાવની સરલતા હોતી નથી, એટલે કે તે સરળ સ્વભાવથી રહિત હોય છે, તેથી તેનું નામ “શg” છે.“રા” શબ્દનો અર્થ પાપ થાય છે. (૧૦) તે મૃષાવચન પ્રાણાતિપાતાદિરૂપ હોય છે, તેથી તેનું નામ “ ના” છે. (૧૧) તે અસત્ય વચન વડે અન્યની પ્રતારણા થાય છે, તેથી તેનું નામ “વંજના” છે (૧૨) મિથ્યા સમજીને સાધુ પુરુષ તેને તિરસ્કાર કરે છે, તેથી તેનું નામ “માવત” છે (૧૩) “તિ” શબ્દને અર્થ “અવિશ્વાસ”થાય છે, તેથી તેનું નામ “સંત” છે. (૧૪) વિરુદ્ધ અર્થનું તેમાં નિરૂપણ થાય છે, તેથી તેનું નામ “કસૂત્ર” છે. (૧૫) જીવને તે સન્માર્ગરૂપ કિનારેથી ભ્રષ્ટ કરે છે માટે તેનું નામ “ઉ ” છે (૧૬) તે આર્તધ્યાનના હેતુરૂપ હોય છે, તેથી તેનું નામ “મા” છે. (૧૭) તેના દ્વારા અસત-અવિદ્યમાન દેષોનું આરોપણ કરાય છે તેથી તેનું નામ “લખ્યાન” છે. (૧૮) તે પ્રાણાતિપાત આદિ પાપનું કારણ હોય છે, તેથી તેનું નામ “ક્ષિત્તિ” છે. (૧૯) વલયના જેવું તે કુટિલ હોય છે, તેથી તેનું નામ “ગઢા” છે. (૨૦) વનના જેવું તે ગહન હોય છે, તેથી તેનું નામ “ર” છે. (૨૧) જેમ તેતડા વચને બરાબર સમજી શકાતાં નથી એજ પ્રમાણે અસત્ય ભાષણમાં પણ વાસ્તવિકભાવ અસ્કુટ-અસ્પષ્ટ રહ્યા કરે છે, તેથી તેનું નામ “મમ્મા” છે (૨૨) જેમ ઢાંકણ વડે વસ્તુને ઢાંકી દેવાય છે, એ જ રીતે અસત્ય વચન પણ ગુણને ઢાંકી દેનાર હોવાથી તેનું નામ “નૂમ છે. “નૂન” એટલે આચ્છા દન-આવરણ (૨૩) અસત્ય ભાષણમાં બોલનાર પોતાની માયાને ઢાંકવાને પ્રયાસ કરે છે, અથવા બીજાને ઢાંકી દેવાના ઉપાય રચે છે, તેથી તેનું નામ “નિતિ” છે. (૨૪) કેઈ પણ સજજન પુરુષ અસત્ય વચન પર વિશ્વાસ મફતે નથી, તેથી તેનું નામ અપ્રત્યય “વિશ્વાસ” છે, (રપ) ન્યાયજ્ઞ પુરુષે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર