________________
અલીકવચન કા નિરૂપણ
બીજા દ્વારને પ્રારંભ પહેલા આસ્રવારને અર્થ કહેવાઈ ગયે, હવે બીજા આસવદ્વારનું વિવેચન શરૂ થાય છે. આ આસવદ્વારને આગળના આસવદ્વાર સાથે આ પ્રકારને સંબંધ છે આગળના આસવઢારમાં સ્વરૂપ, નામ, કર્તા, ફળ આદિનું નિરૂપણ કરીને આસ્રવ દ્વારરૂપ પ્રાણવધનું સ્વરૂપ બતાવ્યું છે. હવે તેના હેતુરૂપ હોવાથી, તથા “ચોરાં નિઃ ” ઉદ્દેશાનુસાર જ નિર્દેશ થાય છે તે નિય. માનુસાર ન્યાયયુક્ત હોવાથી આ બીજા આસવદ્વારમાં અસત્ય વચનનું–તેનાં સ્વરૂપાદિનાં નિરૂપણ સહિત વિવેચન કરવામાં આવે છે. આ આસ્રવારનું પહેલું સૂત્ર આ છે –“ હું હજુ બંધૂ” ઈત્યાદિ.
ટીકાઈ–“સંવૂહે જખૂ! “ ” આ જૈનશાસનમાં “વહુ” ખરેખર, “વિરૂઘં સ્ટિચવ ” બીજો આસવ અલીક વચન--અસત્ય ભાષણ નામને છે. તેનું પણ નીચે પ્રમાણેનાં પાંચ અંતરે દ્વારા, આગળના આસવ દ્વારની જેમ જ, નિરૂપણ કરવામાં આવશે. (૧) આ અસત્ય વચનરૂપ આસવદ્વાર કેવું છે? (૨) તેના કેટલા નામ છે ? (૩) પ્રાણીઓ દ્વારા તે કયાં કયાં મંદ, તીવ્ર આદિ પ્રરિણામેથી સેવાય છે? (૪) કેવા પ્રકારનાં નરકાદિરૂપ ફળ તેને આપે છે ? (૫) તથા કયા ક્યા પાપી જીવ અસત્ય બેલે છે?
હવે સૂત્રકાર અનુક્રમે “પાદરાઃ” આ દ્વારને આધાર લઈને અસત્ય વચનનું સ્વરૂપ દર્શાવે છે–“દુરદુરવમળ” ગૌરવહીન સ્વભાવના જીવોથી પણ જે હીન છે-લઘુ છે, તેઓ “લઘુસ્વક લઘુ” હીનમાં હીન ગણાય છે. એવા લઘુસ્વતક લઘુ દ્વારા તથા ચંચળ મનવાળા દ્વારા બેલવામાં આવતું
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૭૩