________________
वीहणओ तासणओ अणज्जओ णिरवयक्खो, निद्धम्मो, निष्पिवासो, निकलुणो निरयवासगमणनिधणो, मोहमहब्भयपयट्टओ मरणवेमणस्सो तिबेमि"
શંકા–જ્યારે સૂત્રકારે આ અધ્યયનમાં મહાવીરોક્તતાનું નિરૂપણ કર્યું છે ત્યારે તે વાત તે આપોઆપ સિદ્ધ થઈ જ જાય છે કે તેમાં આવતા ફલવિપાક પણ તેમના દ્વારા કહેવાયેલ છે, તે શા કારણે તેમાં અલગ રીતે મહાવીરેક્તતાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે ?
ઉત્તર-શંકા બરાબર છે પણ તેને ઉદ્દેશ કેવળ એટલે જ છે કે ફરીથી તેમાં જે તેમના દ્વારા કથિત હવાનું પ્રતિપાદન કર્યું છે તેથી તેમાં પ્રાણ વધમાં એકાન્તિક અશુભ ફલદાયતા હોવાથી અત્યંત હેયતા પ્રગટ કરાઈ છે. એ જ વાત સૂત્રકાર આગળ આવતાં આ પદે દ્વારા સ્પષ્ટ કરે છે-“gો ” આગળ દર્શાવવામાં આવેલ સ્વરૂપવાળે તે “Tળવો” પ્રાણવધ “વો” ક્રોધજનક હવાથી ચંડ છે, “ો” રૌદ્રરસ દ્વારા પ્રવર્તિત હોવાથી રૌદ્ર છે,
તુદો ” અધમ લેકે દ્વારા આચરિત હેવાને કારણે મુદ્ર છે, “સાહસિકો” અસમીક્યકારી લેકે દ્વારા કરાતો હોવાથી સાહસિક છે, “ગળોોિ ” મહેચ્છ લેકે દ્વારા આચરિત હોવાથી અનાર્ય છે. “નિળિો ” પ્રાણવધ કરનાર મનુષ્યને પાપ પ્રત્યે ધૃણા થતી નથી. તેથી તે પ્રાણવધ પણ નિણરૂપ છે, “નિરંણો કૂર લેકે તેનું સેવન કરે છે તેથી તે નૃશંસરૂપ છે, “મમમ ” તે કરતી વખતે કરનારને મહાન ભયનું કારણ તે બને છે તેથી તે મહા ભયરૂપ છે. gફો ” સઘળાં પ્રાણીઓને તે ભયના કારણરૂપ હોવાથી પ્રતિભયરૂપ છે. “અરૂમ” મૃત્યુના ભયને જનક હોવાથી તે અતિ ભયરૂપ છે. “વાજો ભયને ઉત્પાદક હોવાથી તે ભયાનક છે. “તાસT ” હૃદયમાં અકસ્માત ઉદ્વેગને જનક હોવાથી તે ત્રાસનકરૂપ છે, “T==ો” ન્યાયરહિત હોવાથી તે અન્યાય રૂપ છે, “વચનો” જીવમાં ઉદ્દેગ ઉત્પન્ન કરનાર હોવાથી તે ઉદ્વેગકરૂપ રૂપ છે. “વિચાવોપર પ્રાણીઓનું રક્ષણ કરવાની અપેક્ષાથી રહિત
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૭૧