________________
છે તરીકે ઉત્પન્ન થઈને ઉખનન આદિ દુખો ભોગવે છે. કેદાળી આદિ વડે પૃથિવી આદિને છેદવાની ક્રિયાને “” ઉખનન કહે છે. વૃક્ષા. દિની છાલ ઉતારવી તે ક્રિયાને “વ ઉત્કથન કહે છે. રાંધવાની ક્રિયાને “પ્રથા” પચન કહે છે. ફૂટવાની-ખાંડવાની ક્રિયાને “વોટ્ટા” કુકન કહે છે. ઘંટી આદિમાં ઘઉં આદિને દળવાની ક્રિયાને “વીસ” પેષણ કહે છે. માર મારવાની ક્રિયાને “વિક્રુપિટ્ટન કહે છે, ભઠ્ઠીમાં શેકવાની ક્રિયાને “મન” ભજન કહે છે. લતા, ગુલ્મ આદિમાંથી રસ કાઢવાની ક્રિયાને “નારા” ગાલન કહે છે. શાખા આદિને મરડવાની ક્રિયાને “કામ ” આટન કહે છે. આપોઆપ વિકૃત થઈ જવાની ક્રિયાને “સદગુરુ શટન કહે છે. જાતે જ બે ટૂકડા થઈ જવાની ક્રિયાને “ર” સ્કૂટન કહે છે. જાતે તુટવાની કે બીજા વડે તોડવાની ક્રિયાને “મંા” કહે છે. કુહાડી આદિથી કાપવાની ક્રિયાને “ચા” છેદન કહે છે. વાંસલા આદિથી છેલવાની ક્રિયાને
તર તક્ષણ કહે છે. રુંવાટી આદિ જે રીતે દૂર કરાય છે તે રીતે પત્રાદિકને દૂર કરવાની ક્રિયાને “વિકુંવવિલંચન કહે છે. પાન, ફળ, ફૂલ આદિને પાડવાની ક્રિયાને “પંતજજ્ઞો” પ્રાન્તઝાટન કહે છે. અગ્નિને સળગાવવાની ક્રિયાને અગ્નિદહન કહે છે. ઈત્યાદિ પ્રકારનાં દુઃખો એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થયેલ પૃથિવ્યાદિ છે ભગવે છે. હવે તેને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે,
“યં તે’ આ રીતે નરકમાંથી નીકળેલા છે “મવારંવાદુવામgવદ્યા” ઉપરોક્ત પંચેન્દ્રિય આદિ નિયામાં જન્મપરંપરારૂપ દુઃખોથી યુક્ત થાય છે, અને “પારૂલાનરવા” પ્રાણવધ કરવાને તત્પર થઈને “વીજા” ભયંકર-ભયના કારણભૂત આ “સંસારે” ચતુર્ગતિરૂપ સંસારમાં “અiતા? અનંતકાળ સુધી “શાંતિ” ભ્રમણ કરે છે. સૂ૦ ૪૫
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર