________________
"L
रसलिंदीरसाईं • મરીચ-મધ્યાં જેવાં તીખાં હાય, ચરપરા હાય, કટુકલીમડા જેવાં કડવા હાય, આમળા જેવાં તુરા હાય, કાચી કેરી જેવાં ખાટાં હાય, હિંદૂ-જે શેવાળયુક્ત પુરાણા પાણી જેવાં હાય, વિગત રસ હોય, એવાં ઉપર કહેલા અરસ વરસ આદિ ભાજનામાં રહેલ અમનેાજ્ઞ પાપક-અરુચિકર રસોનું આસ્વાદન કરીને “ સમળેળ મુનિએ “ તેવુ ” તે “અમનુન્નવાવણ્યુ અમનેાજ્ઞ પાપક-અરુચિકર રસામાં તથા “બળેસ વમાડ્યું રહેવુ’” એ જ પ્રકારના ખીજા રસામાં પણ ન નિયત્ર નાવ નચમ 'રાષ કરવા જોઇએ નહી”. “ નીહિચવ', ન નિચિવ, ન વિત્તિયન્ત્ર, મૈં છિંચિત્વ’, નમિત્રિયવ', ન વહેંચવ, ન દુગુંછાવત્તિયાવિ માં કવ્વાણું' તેમની અવજ્ઞા ન કરવી જોઇએ, તેમને જોઈને તેમની પરોક્ષ રીતે નિંદા ન કરવી જોઈ એ, તથા અરુચિકર રસવાળા દ્રવ્યનું છેદન ન કરવું જોઇએ, ભેદન અને નાશ ન કરવા જોઇએ. પેાતાના મનમાં કે પારકાના મનમાં તેના પ્રત્યે જુગુપ્સાવૃત્તિ થાય તેવું વન કરવુ જોઈએ નહીં, આ રીતે “ મારે જિજ્ઞા ઈન્દ્રિયને વશ રાખવી જોઇએ. નહી. તે મારે મહાન અનને પાત્ર અનવુ પડશે.” આ પ્રકારની જિહ્વા ઇન્દ્રિયની ભાવનાથી જ્યારે મુનિ ભાવિત થાય છે ત્યારે તે મને જ્ઞરૂપ અને અમનેાના રૂપ, સુંદર અને અસુંદર દ્રવ્યેા પ્રત્યે રાગ દ્વેષથી રહિત મની જાય છે. આ પ્રકારની ભાવનાથી યુક્ત બનેલ સાધુ મન, વચન અને કાય, એ ત્રણે ચેાગોને શુભ અને અશુભ વ્યાપારથી રહિત કરી લે છે. અને આ ઇન્દ્રિયના સંવરણથી યુક્ત બની જાય છે. આ રીતે રસના ઇન્દ્રિયના સંવરણથી યુક્ત થઈને તે ચારિત્રરૂપ ધર્મનું પાલન કરવામાં બધી રીતે દૃઢ બની જાય છે.
ભાષા - —આ સૂત્ર દ્વારા સૂત્રકારે આ વ્રતની ચેાથી ભાવનાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે તેમાં તેમણે સમજાવ્યું છે કે સાધુએ પેાતાની રસના ઇન્દ્રિયને રુચિકર અને અરૂચિકર રસેાના આસ્વાદનને કારણે ઉત્પન્ન થતાં રાગદ્વેષને પક્ષપાતથી રહિત કરવી જોઇએ; ત્યારે જ તે રસનેન્દ્રિય પર વિજય મેળવી શકે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
ܕܕ
૩૮૭