________________
ધ્રાણેન્દ્રિયસંવર નામકી તીસરી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર પરિગ્રહ વિરમણ વ્રતની ત્રીજી ભાવના સમજાવે છે –“ ” ઈત્યાદિ–
ટીકાર્થ_“તાં ” આ વ્રતની ત્રીજી ભાવનાનું નામ પ્રાણેન્દ્રિય સંવરણ છે. આ ભાવનાવાળા સાધુએ ધ્રાણેન્દ્રિયને માટે મનોજ્ઞ ભદ્રક ગંધને સૂધીને તેમાં રાગ કરવો જોઈએ નહીં. અને અમનોજ્ઞ પાપક અશુભ ગંધને સૂંઘીને તેમના પ્રત્યે દ્વેષ કરવો જોઈએ નહીં. એ જ વિષયનું સૂત્રકાર વિસ્તારથી સ્પષ્ટીકરણ કરે છે. “જિં તે ” તે મનોજ્ઞ ભદ્રક ગંધ શેની શેની હોય છે તે પ્રશ્નનો ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે –“ કથર-થર-સરસ-પુww૪पाणभोयण-कुट्ट-तगर-पत्त-चोय-दमणक-मस्य-एलारसपकमंसि-गोसीस-सरसचंदण-कपूर-लवंग-अगुरु-कुंकुम-कंकोल्ल-उसीर-सेसचंदण-सुगंध • सारंग जुत्तीवर “વવારે” જલચર-જળમાં ઉત્પન્ન થયેલા સુગંધિત પુની, સ્થળચર–જમીન પર ઉત્પન્ન થયેલાં સુગંધિત ફૂલની, સરસ–રસદાર ફુલ, ફળ, પાન, ભેજનેની કુષ્ઠ–સુગંધિત દ્રવ્યની, તગર–એક જાતના ધૂપની, પત્ર-તમાલપત્રની, ચેયસુગંધિત વૃક્ષની છાલની, દમનક-એક જાતના ફૂલની, મક-ડમરાની, એલાયચીના રસની, પકવમંસી-એક જાતનું સુગ ધિ દ્રવ્યના ગશીર્ષ ચંદનની શ્રીખંડ ચંદનની; કપૂરની, લવીંગની, અગુરૂ ધૂપની; કુંકુમ-કેશરની કેકેલ નામના એક જાતના ફૂલની ઉશીર-સુગંધિવાળાની શ્વેતચંદનની તથા જેમાં સુંદર ગંધવાળા કમળ પત્રનું મિશ્રણ થયું હોય એવાં ઉત્તમ પ્રકારનાં ધૂપની સુગધ સૂંઘીને તથા “વફા રહિમનહારિકaigg જે દ્રવ્યમાં ઋતુને
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૮૨