________________
લૂલા, વામન, જન્માંધ, કાણીયા. જન્મ પછી આંધળા બનેલા, સપિસલ્લકસપિશાચ-ભૂતાદિ વળગાડવાળા, અથવા સપિશલ્યક-ઢસડાતા ચાલના હદયરોગી, વ્યાધિ પીડિત અને રોગ પીડિત એ બધાને જોઈને તેમના પ્રત્યે દ્વેષ અથવા ઘણા કરવી જોઈએ નહીં. પૂર્વોક્ત પદનો અલગ અલગ અર્થ આ પ્રમાણે છે–“જી”—વાત પિત્ત અને સન્નિપાત-વાતાદિ ત્રિદોષ મિશ્રિત વિકારથી ઉત્પન્ન થવાને કારણે ચાર પ્રકારના કંઠરેગવાળા, “કૃષ્ટી ” -કુષ્ટ અઢાર પ્રકારના હોય છે, જેમાં સાત પ્રકારનાં મહાકુષ્ટ હોય છે અને અગિયાર પ્રકારના સામાન્ય કુષ્ટ હોય છે. (૧) અરુણ, (૨) દુમ્બર, ૩) સ્પર્શહિ , (૪) કરકપાલ, (૪) કાકન, (૬) પૌંડરીક અને (૭ દદ્ર એ સાતે અસાધ્ય હોવાથી મહાકુષ્ઠ ગણાય છે. અગિયાર પ્રકારના સામાન્યકુષ્ટ આ પ્રમાણે છે–(૧) સ્થલામારુકક, (૨) મહાકુષ્ટ, (૩) એક કુષ્ઠ(૪) ચર્મદલ, (૫) વિસં૫ (૬) પરીસર્પ (૭) વિચર્ચિકા, (૮) સિદમ(૯) કિટિમ (૧૦) પામી, (૧૧) શતાબ્દ. જે કે બધાં જ કુષ્ટ સન્નિપાતથી જ ઉત્પન્ન થાય છે. છતાં પણ વાતાદિક દેાની પ્રબળતાને કારણે તેમાં ભેદ માનવામાં આવ્યાં છે. આ રીતે અઢાર પ્રકારના કુષ્ટરોગી, કૃષિ-કુષ્ઠરેગી–આ રોગ ગર્ભાધાનાદિ દોષથી થાય છે. તે રેગમાં એક હાથ કે એક પગ ટૂંક થઈ જાય છે. ઉદરરોગી-ઉદરરોગ આઠ પ્રકારના હોય છે કહ્યું પણ છે કે
" पृथक् १ समस्तै २ रपि चानिलौघैः ३ प्लीहोदरं ४ वद्धगुदं ५ तथैव ।
आगुन्तुकं ६ वेसर७ मष्टमं तु जलोदरं ८ चेति भवन्ति तानि ॥१॥"
(૧) પૃથ, (૨) સમસ્ત, (૩) અનિલૌધ, (૪) સ્લીદર (૫) બદ્ધગુદ (૬) આગન્તુક, (૭) સર અને (૮) જાદર, એ આઠ પ્રકારના ઉદરરેગ હોય છે. તેમા જલેદાર અસાધ્ય રોગ છે, બાકીના બધા સાધ્ય છે “ ણું” દાદર, ખરજવું, ખસ, વગેરે ખુજલીગે, સ્લીપદગી-( હાથીપગાને રેગી) આ રોગના લક્ષણે નીચે પ્રમાણે કહેલ છે
"कुपिता वातपित्त लेष्माणोऽधोधः प्रपन्ना वक्षःस्थलोरुजङ्कास्ववतिष्ठमाना कालान्तरे पादमाश्रित्य शनैः शनैः शोथमुपजनयन्ति "
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
3७८