________________
નિસ્પૃહા નામકી પહલી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર આ વ્રતની પાંચ ભાવનાઓ પ્રગટ કરવાના ઉદ્દેશથી સૌથી પહેલાં તેની પ્રથમ ભાવના વિષે કહે છે-“ ” ઈત્યાદિ
ટીકાર્થ-“ઢ” આ વ્રતની પહેલી ભાવનાનું નામ નિસ્પૃહતા છે, તે ભાવના આ પ્રમાણે છે-“રોફંતિ” શ્રેગેન્દ્રિયથી, “મroળમજૂરૂં” મારૂ હેવાથી મધુર લાગે છે “પા” શબ્દ “તો” સાંભળીને તેમાં આસક્ત થવું જોઈએ નહીં એ સાધુનું કર્તવ્ય છે, તેમાં રાગભાવ ન રાખે, તેમનામાં તેણે વૃદ્ધિભાવ કરવો જોઈએ નહીં, મેહિત થવું જોઈએ નહીં. એ જ વિષયને સૂત્રકાર નિચેની લીટીઓ દ્વારા સ્પષ્ટ કરે છે-“ તે તે શબ્દ કયા કયા
ક્યા છે. એ પ્રકારની શંકા કરનાર તે કહે છે કે સાંભળે તે આ પ્રમાણે છે-“વર -मुरय-मुयंग-पाणव-दरकच्छभी-वीण-विपंचि-बल्लइबद्धीसक-सुघोस--दिसूसर -રિવાજ–વંતૂ – વાસંતીતઝતારુ-તુતિ-નિઘોર-જોય વારૂયાડું” વર સુરજ-એક જાતને ઉત્તમ મૃદંગ, મૃદંગ-સામાન્ય મૃદંગ, પશુવ–નાને ઢેલ, દર્દૂર-ચામડાથી મઢેલ મુખવાળે કળશ, કચ્છપી-કાચબાના આકારનું એક વાજિંત્ર, વણ, વિપંચી, વલ્લકી-એ ત્રણે વીણાના પ્રકાર છે, બદ્ધશક-એક પ્રકારનું વાદ્ય, સુષા-એક પ્રકારને ખાસ ઘંટ, નન્ટિ-બાર પ્રકારના વાજિ. ત્રને સમૂહ તે આ પ્રમાણે છે-(૧) ભંભ (૨) મુકુંદ, (૩) મર્દલ, (૪) કડબ, (૫) ઝાલર, (૬) હુડુક, (૭) કંસાલ, (૮) કલહ, (૯) તલીમા, (૧૦) વસ, (૧૧) શંખ, અને (૧ર) પણવ. સુસ્વર પરિવાદિની–એક પ્રકારની વિણા, વંશ-બંસરી, લૂણક-એક પ્રકારનું ખાસ વાઘ જેને હિંદી ભાષામાં રમતુલા કહે છે, પર્વજ–વાંસમાંથી બનાવેલ એક પ્રકારનું ખાસ વાદ્ય, તત્રીસારંગી, તલ-હાથ, તાલ-મંજીરા, અથવા તલતાલ-હાથથી પડાતી તાલી,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૭૧