________________
ઉપશાન્ત ભાવથી યુક્ત થઈને “” રાગાદિક ભાવથી રહિત હોવાથી એક, એ જે થાય છે તે જ “ઘH” ચારિત્રરૂપ ધર્મનું “ ગ” પાલન કરનાર થઈ શકે છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં એ સ્પષ્ટ કર્યું છે કે પરિગ્રહથી વિરક્ત થવા રૂપ ધર્મમાં લીન બનેલ મનુષ્યની સ્થિતિ કેવી થઈ જાય છે તથા જ્યારે તે આ સ્થિતિએ પહોંચે ત્યારે જ તે સંપૂર્ણ રીતે શ્રમણ ધર્મનું પાલન કરવાને પાત્ર બની શકે છે બીજી કઈ પણ રીતે નહીં સૂત્રમાં એ જ વિષય જુદા જુદા શબ્દો દ્વારા સમજાવવામાં આવે છે. એ સૂ. ૫
વળી કહે છે –“રૂમ ર” ઈત્યાદિ. ટીકાર્થ–સુગં ” આ પરિગ્રહ નામના પાંચમાં સંવરદ્વારનું “જાવ'' પ્રવચન
રિસામાજિકangયા” પરિગ્રહ વિરમણ વ્રતની રક્ષાને માટે “ માવચા ” ભગવાને કહેલ છે “અહિ ” આત્માનું હિતકારક છે. “પેલા મવિ” પરલોકમાં પણ શુભ ફળ દેનારૂં છે. એ જ કારણે તે “રામેતિ મા”ભવિષ્યકાળમાં કલ્યાણદાયી છે, તે “સુદ્ધ” તદ્દન નિર્દોષ છે “નેકા” વીતરાગ સર્વજ્ઞ અને હિપદેશક પ્રભુ દ્વારા કથિત હોવાથી તે ન્યાયયુક્ત છે.
&િ” ઋજુભાવનું જનક હોવાથી તે અકુટિલ છે “સત્ત” સર્વશ્રેષ્ઠ હોવાથી તે અનુત્તર છે. તથા “સદાવવાવાળ” સમસ્ત પ્રકારના દુઃખજનક જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોનું “ વિસમ ” ઉપશમન કરનાર છે. “તજ્ઞ રમત સંવપરાણ” તે અન્તિમ સંવરકારની “મા ઉમવાળો ” આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે જે “નિરમાલાકૂવા હૂંતિ” પરિગ્રહ વિરમણ વ્રતની રક્ષા કરનારી હોય છે કે સૂ. ૬ છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૭૦