________________
સ્થલચર ચતુષ્પદ પ્રાણીયોં કા નિરૂપણ
હવે સૂત્રકાર સ્થળચર તિર્યંચોમાં જે જાનવરોના પ્રકારે છે તેમને આ સૂત્ર દ્વારા પ્રગટ કરે છે–કુરંત ઈત્યાદિ. ટીકાર્થ-“કુ” હરણને કુરંગ કહે છે. “” રુરુ પણ મૃગને એક ખાસ પ્રકાર છે. “રમ” સરભ અષ્ટાપદ નામના પ્રાણીને કહે છે. તે શરીરે વિશાળ હોય છે તેનું બીજું નામ પરાસર પણ છે. તે મેટા હાથીઓને પણ પિતાની પીઠ પર બેસાડી શેકે છે. “જનર” ચમરી ગાયને ચમર કહે છે. તેમના વાળમાંથી ચામર બને છે. “સંવર” સંબરને સાબર કહે છે. તેના શીંગડામાંથી બીજી અનેક ઉપશાખાઓ ફટે છે. તેમનાં શીંગડાંઓની જે ભસ્મ બને છે તેને વિષાણ ભસ્મ કહે છે. તેમને બે ખરી હોય છે, અને તેઓ જંગલમાં જ રહે છે.
રમ” ઉરભ્ર નામ ઘેટાનું છે. “પર” શશક નામ સસલાનું છે. “ર” પ્રશર એક જાતનું જાનવર છે, તેને બે ખરી હોય છે. અને તે જંગલમાં રહે છે “રોહિ” “હિત” પણ એક ચોપગું પ્રાણી છે. “ચ” હય એટલે ઘોડે, “જ” ગય એટલે હાથી, “ર” ખર એટલે ગધેડે, “નામ” કરભ એટલે ઊંટ, “જ” ખંગી એટલે ડે, તેને એક જ શીંગડું હોય છે, તે જંગલમાં જ રહે છે, તેને ચાર પગ હોય છે. જ્યારે તે ચાલે છે ત્યારે તેની બંને તરફ પાંખ જેવી ચામડી લટકતી રહે છે. “વાર” વાનર કપીને કહે છે. “વ” ગવય એટલે રોઝ, તે ગાયના જેવું હોય છે અને તેની ડેક ગેળ હોય છે. “” વૃક એક જંગલી પ્રાણી છે. તેને રીંછ કહેવામાં આવે છે. “રિવાર
શ્રગાલ” એક જંગલી પ્રાણી છે, જે રાત્રે “ હુઆ હુઆ ?” બોલે છે. તેને ગુજરાતીમાં શિયાળ કહે છે. “ોત્રશુળg” કોલ–શકર અને “મંા” માર હિંસક જાનવર છે. “કેલ શુકર” તે શકરનો જ ભેદ છે, અને તે સામાન્ય શકર કરતા શરીરે મોટું હોય છે, “લિવિત્રવત્ત” શ્રીકન્ડલક અને આવતું એ પણ જાનવરે છે અને તેમને એક ખરી હોય છે તે બંને સમાન જાતિનાં છે. “#ત્તિ” લકડીને કેકતિક કહે છે, તે ઘણી ચાલાક હોય છે. “જો ” ગેકર્ણ એક પ્રકારનું પશુ છે. “મિય” મૃગ “મણિ” મહિષ અને “વિચ,” વ્યાઘ હિંસક પ્રાણીઓ છે અને તે સિંહ જેવાં જ હોય છે. “છ” બકરા બકરીને અજ કહે છે. “સોવિથ દ્વીપિકા માંસાહારી શિકારી પશુ છે. તેને તેંદુઆ કહે છે. તે ચિત્તા જેવું હોય છે. જંગલી કૂતરાઓને શુની-કુત્તા કહે છે, “ળ” શબ્દથી અહીં તે જંગલી કૂતરાઓ સમજવાના છે. “તાઈ ગઈ,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૦