________________
“પણ” ” નિર્મળ હોવાથી તે પ્રશસ્ત છે. “સોમે” સમત મનુષ્યમાં મનને પ્રકૃતિ કરનાર હોવાથી તે સૌમ્ય છે. “સુ” સુખસ્વરૂપ હોવાથી તે એક સુખ છે. “ ઉત્તવમયમરૂચ ” ઉપદ્રવ રહિત હોવાથી તે શિવરૂપ છે ચન્દનાદિ કિયાથી રહિત હોવાથી તે અચળ છે. ભવરૂપ બીજના અંકુરનું ઉત્પાદક નહી હોવાથી તે અક્ષય-મેક્ષિકારક છે, તેથી તે અક્ષયકર “નવરાવિશ્વયં ” મુનિપ્રધાન-તીર્થકર અને ગણધરો આદિ દેવ દ્વારા પળાયેલ હોવાથી તે યતિવર સંરક્ષિત છે. “મુરિવં ” સુંદર આચારરૂપ તે સુચરિત છે. “નવર મુનિવëિ સુમાર” કેવળ મુનિવરે-તીર્થકરો. દ્વારા જ તેનું સારી રીતે પ્રતિપાદન કરાયું છે તથા “મહાપુર-ધીર-દૂરધમિય-ઘરૂમંતા ચ રચા વયુદ્ધ” મહાપુરુષ, ધીરોની વચ્ચે પણ ધીર તરીકે ઓળખાતા શેરે, અત્યંત સાહસયુક્ત વ્યક્તિઓ, ધાર્મિક પુરુષે, અને પૈયશાળી પુરુષોને તે સદા કુમાર આદિ અવસ્થામાં પણ સુવિશુદ્ધ નિર્દોષ રહે છે. “મા” આ બ્રહ્મચર્ય કલ્યાણરૂપ છે. “મનrigવરિયં ” ભવ્ય પ દ્વારા તેને આરાધના થાય છે “નિરíચિં ” આ બ્રહ્મચર્ય નિશક્તિ હોય છે, કારણ કે બ્રહ્મચારી વિષય લાલસા રહિત હોવાથી મનુષ્યમાં કોઈ પણ પ્રકારે શંકાને પાત્ર થતું નથી. આ તેના બ્રહ્મચર્યનો જ પ્રભાવ હોવાથી અહીં સૂત્રકારે નિઃશંકિત વૃત્તિનું કારણ હોવાથી બ્રહ્મચર્યને પણ નિઃશક્તિ, કહ્યાં છે. એ જ પ્રમાણે આ બ્રહ્મચર્ય “ નિદમયં ? નિર્ભય હોય છે. કારણ કે બ્રહ્મચર્યનું પાલન કરનાર પુરુષે સર્વત્ર નિર્ભય રહી શકે છે. તેથી નિર્ભ– યતાનું કારણ હોવાથી બ્રહ્મચર્યને સૂત્રકારે નિર્ભય વિશેષણ લગાડયું છે. તથા આ બ્રહ્મચર્ય “ નિgi” નિસ્તુષ-તુષ વિહીન (ફતરા વિનાના) ચેખા જેમ શુભ હોય છે તેમ આ બ્રહ્મચર્ય પણ વિષય લાલસા રૂપી તુષ વિહીન
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૨૪