________________
આદિ કરીને વિનય દર્શાવવો જોઈએ. તથા “રાળાનપુરઝTIણુ વિજળો ઘઉંસિદવો” દાનમાં-દાતા દ્વારા અપાયેલ અન્નાદિનું ગ્લાન આદિ સાધુઓમાં વિતરણ કરવામાં વિનય રાખવું જોઈએ. ગ્રહણ કરવામાં–દાતા દ્વારા અપાયેલ અન્ન આદિ લેવા માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરવા રૂપ વિનય પાળવો જોઈએ. પ્રચ્છનામાં-ભૂલાઈ ગયેલ સૂત્રાર્થ ગુરુ આદિને પૂછતી વખતે વંદણા આદિ રૂપ વિનય ભાવ રાખ જોઈએ. તથા “નિવમાસામુ” નિષ્ક્રમણ અને પ્રવેશનાં–ગમન અને આગમનમાં “વિનો ઘનિચવ્યો” આવશ્ચિકી રૂપ નધિકી રૂપ વિનય ભાવ સાધુએ રાખવું જોઈએ, એટલે કે ગમનમાં આવચિકી રૂપ અને આગમનમાં નૈધિકી રૂપ વિનય ભાવ સાધુએ રાખવું જોઈએ. “અળસુવમgga[; rs” આ પ્રકાની અન્ય સેંકડે બાબતમાં પણ “વિઘો =નિચવો” વિનય ભાવ આચરે જોઈએ. કારણ કે “વિનો વિ તવો” આ વિનય પણ અત્યંતર તપ છે; ઉપવાસ આદિ જ તપ નથી. “તો વિ ધ ” ચારિત્રને અંશ હોવાથી તપ પણ ધર્મ છે, ફક્ત સંયમ જ ધર્મ નથી. “તા વળગો વિયવો જુહુ તવસ્લિટું ” તે કારણે ગુરૂજને પ્રત્યે, સાધુજને પ્રત્યે, અને તપસ્વીજને પ્રત્યે વિનય ધર્મને વહેવાર અવશ્ય રાખવો જોઈએ. “gવં વાળ મારો રાજા નિન્જ હિનr વાળા વાવાવમવિ ત્તHgUાય ૩૫ મવરૂ” આ પ્રકારે વિનય ધર્મથી ભાવિત જીવ નિત્ય અવિનયરૂપ સાવદ્ય કર્મ કરતાં, કરાવતાં અને તેની અનુમોદનારૂપ પાપકર્મથી નિવૃત થઈ જાય છે અને દત્તાનુજ્ઞાત અવગ્રહમાં રુચિવાળો બની જાય છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા અદત્તાદાનવિરમણ વ્રતની પાંચમી ભાવનાનું સ્વરૂપ દર્શાવ્યું છે. તે ભાવનાનું નામ “વિનય ભાવના” છે. દીક્ષા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૧૮