________________
ત્યાગ કરવું જોઈએ એવું તેમાં દર્શાવ્યું છે, કારણ કે તે આહાર વધારે પ્રમાણમાં લેવાય છે તેથી સાધુને અદત્તાદાનનો દોષ લાગે છે. આહાર કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હાથ, પગ ડેક આદિ અવયવો બીન જરૂરી રીતે હાલે ચાલે નહીં. આહાર કરતી વખતે ઝડપથી આહાર લે જોઈએ નહી, કોળિયે જલદી ગળાની નીચે ઉતરે નહીં. એકેન્દ્રિયાદિજીને પીડાકારી આહાર-અચિત્ત આહાર લેવો જોઈએ નહીં. એ કહેવાનું તાત્પર્ય એ છે કે અદત્તાદાન વિરમણ રૂપ નષ્ટ ન થાય તે પ્રકારે સાધુએ આહાર કરવો જોઈએ . આ પ્રકારની પ્રવૃત્તિથી આ વ્રત પર સંપૂર્ણ રીતે અંકુશ આવી જાય છે. તે સાધુ અનyજ્ઞાન ભક્તાદિ ભેજનરૂપ સાવદ્ય કર્મ કરતા, કરાવતા અને અનુમોદના થતાં પાપકર્મથી મુક્ત થઈ જાય છે કે સૂ. ૯ /
વિનય નામકી પાંચવી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર પાંચમી ભાવના બતાવે છે-“પંગ સાહગ્નિપુઇત્યાદિ
ટીકા–“G ” આ વ્રતની પાંચમી ભાવના વિનય છે, જેનું સ્વરૂપ આ પ્રમાણે છે. “સાન્નિષ્ણુ વિનો નિચાવોપિતાના સાધમીઓમાં જે દક્ષા પર્યાયની અપેક્ષા એ મોટા હોય તેમના પર વિનયવૃત્તિ રાખવી જોઈએ. તથા “વવારનવારસુ વિજો વા નિયરવો” સ્વ અને પર ઉપકાવ કરવામાં અને પારણાં કરવામાં વિનય રાખવો જોઈએ. સંયમની આરાધના કરવી તે પોતાના ઉપર ઉપકાર કર્યો ગણાય છે અને પ્લાન આદિ અવસ્થામાં અન્ય સાધુઓનું વૈયાવૃત્ય-વૈયાવંચ-કરવી તે પરના ઉપરને ઉપકાર છે. તપનું પારણું કરવું અથવા શ્રુતને પાર પહોંચવું તે પણ પારણું છે. એ બને સ્થિતિમાં મૃદુ સ્વભાવથી રહેવું તે જ પારણને વિનય કરવાની રીત છે. એ જ રીતે “વાચનપરિચામુ” સૂત્રની વાચનામાં અને તેનું પરિવર્તન કરવામાં–સ્વાધ્યાય કરવામાં સાધુએ “વિખશો vs નિસરો') વંદ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૧૭