________________
નહીં. આ રીતે તે સાધુ સંયમબહુલ, સંવરબહુલ આદિ થઈને પરીષહો તથા ઉપસર્ગો સામે અચળ બનીને શ્રતચારિત્રરૂપ ધર્મની આરાધનામાં સાવધાન બની જાય છે. આ રીતે શય્યા પરિકમવર્જનરૂપ શય્યાસમિતિના ચેગથી ભાવિત આત્મા શય્યા પરિકલ્પનાળું વૃક્ષાદિના છેદન ભેદન આદિરૂપ સાવદ્ય કર્મ કરાવવાથી અને અનુમોદનાજન્ય પાપકર્મથી બચી જાય છે અને આ ભાવનાને પાલક થઈ જાય છે. સૂ૦ ૮ !
અનુજ્ઞાતભક્ત નામક ચૌથી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર ચોથી ભાવના બતાવે છે-“સાર” ઇત્યાદિ. “વાર્થ” થી ભાવના અનુજ્ઞાત ભક્તાદિ ભેજન રૂપ છે. તે આ પ્રમાણે છે “સાણારવિંડવાયઝામે સરૂ ઉચ્ચ નીચ કુળમાંથી કલ્પે તેવી ભિક્ષા તથા વસ્ત્ર પાત્ર આદિ ઉપધિનો લાભ થતાં “સંનri મોરંદ મુનિએ તે પિતાને માટે ખાવા આદિના ઉપયોગમાં લેવું જોઈએ. હવે સૂત્રકાર એ વાત બતાવે છે કે મુનિએ ભજન કેવી રીતે ખાવું જોઈએ અને કેવું ન ખાવું જોઈએ. “મિચં” અદત્તાદાનનો દોષ ન લાગે તે પ્રમાણે યતના પૂર્વક “ન સાર્વહિયે” શાક અને દાળની અધિકતા વાળું ભોજન કરવું નહી, એટલે કે શાક અને દાળની અધિકતા વાળું ભેજનું પ્રમાણમાં વધારે ખવાય છે, તે કારણે બત્રીશ ગ્રાસ કરતાં ભેજન વધારે લેવાથી સાધુને અદત્તાદાન દેશ નડે છે. “ ન રદ્ધ પ્રમાણમાં દાળ શાકની સાથે વધારે પ્રમાણમાં પણ આહાર લેવો જોઈએ નહી, તથા “= વેનિય” જલ્દી જલ્દી ઝડપથી પણ ભેજન કરવું જોઈએ નહીં, તથા “ તુ ત્વિરા સહિત કેળિયો ગળે ઉતારવામાં ઝડપ કરીને પણ ભેજન નહીં કરવું
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૧૫