________________
તેમાં વિરોધ આવી જાય છે, કારણ કે ર્જિન પ્રતિમા વૈયાવૃત્ય નામનો એક અગ્યારમે ભેદ ઉત્પન્ન થઈ જાય છે. અને બીજી એક એ પણ વાત છે કે જે જિન પ્રતિમા હોય છે તેમાં વૈયાવૃત્યના સ્થાન પ્રાપ્તિની ગ્યતા જ નથી, કારણ કે તેમાં જ્ઞાનાદિ કઈ ગુણ તે છે જ નહીં–તેતો જડ પથ્થરની બનેલી છે, તે આહાર પાણી દ્વારા તેને સહાયતા પહોંચાડવાની શી આવશ્યકતા છે? તથા વૈયાવૃત્યમાં દશવિધાતાનું પ્રતિપાદન કરનાર જે આગમ છે તેમાં વિરોધાભાસ ન લાગે તે અભિપ્રાયથી પ્રેરાઈને જે આચાર્યમાં જિન પ્રતિમાને સમાવેશ કરે છે, તેમનું તે પ્રમાણે કરવું તે પણ બ્રાન્તિમૂલક જ છે. ચિત્ય શબ્દમાં જ્ઞાનાર્થકતાની અમારી આ માન્યતા આગમનિકૂલ છે, કારણ કે વૈિયાવૃત્યથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને તેની વૃદ્ધિ થાય છે. તથા તીર્થકર નામગોત્ર કમનું ઉપાર્જન થાય છે. તીર્થંકર પ્રકૃતિને બંધ જે જીવને બંધાય છે તે અવશ્ય કેવળ જ્ઞાનને અધિકારી બનશે. કારણ કે તે કેવળજ્ઞાનની અવિનાભાવિની પ્રકૃતિ છે. તીર્થંકર પ્રકૃતિ સ્વાભાવિક રીતે જ કેવળજ્ઞા. નને ઉત્પન્ન કરનારી હોય છે, તેથી જ્ઞાનાર્થી થઈને વૈયાવૃત્ય કરે છે એ અમે દર્શાવેલો અર્થ નિર્દોષ જ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં એ જ વાત કરી छ-" वेयावच्चेणं भंते ! जीवे कि जणयइ ? वेयावच्चेणं तित्थयरमगीय कम्म નિબંધ” ( ઉત્તરાધ્ય. અ. ૨૯ બોલ ૪૩) તથા જે સાધુ “ન ચ ચિત્ત
# ઘરં ” સાધુ પોતાને ઘેર આવવાથી જે વ્યક્તિ અપ્રીતિ અથવા અવિશ્વાસ વાળ થાય છે તે અચિયત્ત કહેવાય છે–એવી વ્યક્તિના ઘરમાં સાધુ પ્રવેશ કરતા નથી, તથા “ર ચિત્તર માળે નિવૃત્તતે અપ્રીતિ અને અવિશ્વાસવાળાને ઘરેથી આહારપાણ લેતા નથી, અને “ચ વિચરણ पीढफलग सेज्जासंथारगवत्थपायकंबलदंडगरजोहरणनिसेज्जचोलपट्टगमुहपोत्तिय पायपु. છારૂમાયામંડોવહિવત્તાનું સેવરૂ” તે અપ્રીતિ અને અવિશ્વાસ-વાળાનાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૦૫