________________
(૨૧) “મોમ મચાચરો” તે પ્રાણવધ, મોહ-અજ્ઞાનરૂપ મહાભયને પ્રવર્તક છે, અને (૨૨) “મરમળો” તેનાથી પ્રાણીઓમાં મૃત્યુરૂપ કારણને લીધે દીનતા આવે છે, તેથી તે મરણમનસ્વરૂપ છે, એવું “મળિો ” ભગવાને ભાખેલ છે.
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા પ્રાણવધરૂપ આસ્રવ કેવો છે તે વાતનું સૂત્રકારે સ્પષ્ટીકરણ કર્યું છે. તેઓ કહે છે કે તે પ્રાણવધરૂપ આસવ પાપ પ્રકૃતિના બંધનું કારણ છે. કારણ કે હિંસા કરનાર જીવ પ્રમાદના યુગથી પ્રાણોને નાશ કર્તા હોવાથી પાપપ્રકૃતિને બંધક હોય છે, તેથી તે પ્રાણવધ પાપરૂપ છે. પરની હિંસા કરતી વખતે આત્મામાં કોંધપરિણતિ તીવ્રરૂપે રહે છે, કારણ કે હિંસ્યજીવ જેમ જેમ પિતાના રક્ષણ માટે પ્રયત્ન કરે છે તેમ તેમ હિંસકજીવ ફોધના આવેશમાં તલ્લીન થઈને તેને નાશ કરે છે, તે કારણે પ્રાણવધને ચંડરૂપ કહેલ છે. એ જ રીતે રૌદ્રરૂપતા આદિ તેનાં લક્ષણે પણ ભિન્ન ભિન્ન કારણોને લઈને ઘટાવી શકાય છે. આ રીતે તે પ્રથમ આસ્ત્રવરૂપ અધર્મ દ્વાર છે. તેમાં પ્રાણીવધનું કેવું સ્વરૂપ છે તે સમજાવવામાં આવ્યું છે કે સૂ. ૪
મૃષાવાદરૂપ દૂસરા અધર્મદ્યાર કા નિરૂપણ
પ્રાણીવલનું આ પ્રકારનું સ્વરૂપ સમજાવીને હવે સૂત્રકાર તેનાં કેટલાં નામ છે તે પ્રગટ કરે છે –“તરણ ૨ રૂમાજિ” ઈત્યાદિ.
ટીકાર્થ–“તરણ નોળિ રૂમાનિ નામાનિ તીરં ટૂંતિ” તે પ્રાણવધના ગુણ પ્રમાણે ત્રીસ નામ છે “સંત” તે ભેદ આ પ્રમાણે છે –(૧) “TળવE” જીવહત્યા, (૨)“ગુરુના વૃક્ષને ઉખાડવાની જેમ શરીરમાંથી જીવની ઉજૂલના,(૩)
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૩