________________
સેવે છે, એટલે કે સત્યવાદીના વચનાને અનન્યથા-સાચા પાડવાને માટે દેવા તેમની પાસે રહે છે. કહ્યું પણ છે~~
66
प्रियं सत्यं वाक्यं हरति हृदयं कस्य न जने, गिरं सत्यलोकः प्रतिपदमिमामर्थयति च ।
'
सुराः सत्याद् वाक्याद् ददति मुदिताः कामितफलम्, अतः सत्याद् वाक्याद् व्रतमभिमतं नास्ति भुवने ॥ १ ॥ "
પ્રિય સત્યવચન કઈ સહૃદયી વ્યક્તિનું મન હરતું નથી ! એટલે કે સૌનાં મનને હરી લે છે. લાકે દરેક વખતે દરેક વાતમાં આ સત્ય વચનના જ અભિલાષી હાય છે. સત્ય વચનથી દેવતા પણ પ્રસન્ન રહે છે અને તેએ સત્યવાદીનાં ઇચ્છિત મનારથા પૂરા કરે છે. તે કારણે સત્ય વચન જેવું શ્રેષ્ઠ વચન જગતમાં ખીજું કાઈ પણ નથી.
ભાવા—સૂત્રકરિ આ ખીજા સવરદ્વારમાં સત્ય વચન નામના મહાત્ર તના સ્વરૂપનું વર્ણન કર્યુ છે. કારણ કે પ્રથમ સ ́વરદ્વાર સાથે તેના ઘાડ સંબધ છે. તે આ પ્રકારે છે. જ્યાં સુધી જીવ અસત્ય વચનાથી મુક્ત થતા નથી ત્યાં સુધી તે પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ સવરદ્વારના આરાધક બની શકતા નથી. આ સત્ય વચન શુદ્ધ, શુચિક, શિવ, સુજાત આદિ અનેક વિશેષણાથી યુક્ત હાય છે. સત્યવાદીની હંમેશ પ્રતિષ્ઠા થાય છે. ઈન્દ્રાદિક દેવેને તથા ચક્રવર્તી આદિ શ્રેષ્ઠ પુરુષોને સત્યવચન બહુ માનને ચેાગ્ય લાગે છે. એ સત્ય વચનથી જ સઘળી વિદ્યાઓ સિદ્ધ થાય છે. સ્વર્ગ, મેાક્ષની પ્રાપ્તિમાં તે માર્ગદર્શક હેાય છે. સત્ય હાવા છતાં પણ અપ્રિય લાગે તેવાં વચને સત્યવાદીઓએ બેલવાં જોઇએ નહીં, પણ સત્યવાદી પ્રિય સત્ય વચન જ મેલે છે, સત્યવાદીઓ આગળ સંસારની સમસ્ત શક્તિઓ માથું નમાવે છે. મન, વચન અને કાયાથી જે આ સત્યની આરાધનામાં લીન રહે છે તે આ ભવમાં તે સુખી થાય છે પણ પરભવમાં પણ તેમને સુખની પ્રાપ્તિ થાય છે. તપ નિયમ એ સૌ સત્ય વચનથી જ શેાલે છે અને ફળદાયી નિવડે છે. પરિ ણામેામાં જેમની જેટલી વધારે સરળતા હશે તેટલી તેમનાં વચનામાં વધારે સત્યતા હશે. દેવતા પણ સત્યવાદીઓનો સેવા કરે છે. સત્યમાં સાવદ્ય ભાષણન સર્વથા પરિત્યાગ થઈ જાય છે. આ વચનેાથી જીવને સૌથી મોટા આધ્યાત્મિક
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૭૦