________________
વચનસમિતિ નામકી તીસરી ભાવનાકે સ્વરૂપ કા નિરૂપણ
હવે સૂત્રકાર આ અહિં'સાવ્રતની વચન સમિતિ નામની ત્રીજી ભાવનાનું પ્રતિપાદન કરવાને માટે સૂત્ર કહે છે-“ તથ' ૨ ” ઇત્યાદિ
""
ટીકા સચ્` ' વચનસમિતિરૂપ ત્રીજી ભાવના આ પ્રમાણે છે-~~~ ૮ વાવિયાદ્ વત્તું ” સાવદ્ય ભાષણરૂપ વાણીથી “ વાં ” જીવ પાપના અંધ ખાંધે છે. તે પાપ " अहम्मियं दारुणं निसंसं वहबंवपरिकिलेसबहुलं जरामरण परिकिलेस किलिट्ठे भवइ ,, અધમ રૂપ છે તેનાથી જીવાને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. તથા તેનાથી જીવ તીવ્ર દુઃખા ભાગવે છે તેથી તે દારુણ-વિષમ છે. તેનાથી આત્માના હિતના ઘાત થાય છે તેથી તે નૃશ ંસ છે. વધ, ખધન અને તેના વડે ઉત્પન્ન થયેલ પરિકલેશ-પરિતાપથી તે પાપ સદા ભરેલ રહે છે. જરા અને મરણના ભયથી જનિત સંતાપ વડે તે સદા વ્યાસ રહે છે. એવા વિચાર કરીને જે મુનિ ન વિ વપ્ નવિયા િિવવિ પાવાં માત્તિચત્ ૦ આ પાપવાણીને સાવદ્ય ભાષણરૂપ વચનને--કેઇ પણ કાળે થાડુ' પણ ખેલતા નથી, તેઓ આ વચનસમિતિના ચેાગથી ભાવિતાત્મા ખની જાય છે. एवं वयसमिइजोगेण भाविओ अंतरप्पा असबलमसंकिलिट्ठ निब्बणचरित भावणाए अहिंसओ संजओ सुसाहू भवई " આ પ્રકારે વચન સમિતિના ચેાગથી ભવિ— તાત્મા બનેલ અંતરાત્મા જીવ-અશખલ, અસલિષ્ટ અને નિર્દેણુચારિત્રની ભાવનાથી અહિંસક અને સયત અની જાય છે, અને સાચા અર્થમાં સાધુમેાક્ષને સાધનારા–એ નામને ચરિતાર્થ કરી લે છે.
""
66
ભાવા -સાવદ્યભાષણ ન કરવું તેનું નામ વચન સમિતિ છે. સાવદ્ય ભાષણ કરવાથી પાપના અધ ધાય છે. પાપ અધ હોવાથી વિવિધ પ્રકારના દુ:ખનું જનક છે. તેના ઉદયથી વધુ ખધન આદિ વિવિધ કષ્ટ જીવને ભાગવવાં પડે છે. તેથી સાધુનું કર્તવ્ય છે કે તે કદી પણ,:કચાંય પણ, ઘેાડા પ્રમાણુમાં પણ અસત્ય ભાષણ ન કરે. એવા વિચાર કરીને જે મુનિ આ પાપવાણોથી નિવૃત્ત થઈ જાય છે તે જ પોતાના અહિંસાત્રતનું નિર્દોષ રીતે પાલન કરે છે. આ પ્રમાણે પોતાના અહિંસાવ્રતનું પાલન કરનાર સાધુ જ સાચા સાધુ–માક્ષને સાધન કરનાર સાધુ–કહેવાય છે. સૂ. ૮।।
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૫૭