________________
આવનારી ઘેાડી ઘણી પ્રવૃત્તિયા સ્થૂલ દૃષ્ટિથી વિશેષ રૂપે ગણાવવામાં આવેલ છે, જે ભાવનાને નામે પ્રસિદ્ધ છે. જો તે ભાવનાઓ પ્રમાણે ખરાખર વન કરાય તે ગ્રહણ કરાયેલ વ્રત પ્રયત્નશીલ વ્યક્તિને માટે ઉત્તમ ઔષિધ સમાન કાર્ય સાધક સિદ્ધ થાય છે. એ જ વાત “પરરવલદાણ ” પદ્મ દ્વારા અહી દર્શાવવામાં આવી છે. એ પાંચ ભાવનાઓમાં જે “ વઢમ ” પહેલી ટ્રોસમિતિ નામની જે ભાવના છે તે આ પ્રમાણે છે "ठाणगमणजोगजु' जणजु' गंतर निवइચાલુ ” પેાતાને કે પરને કલેશ ન થાય તે પ્રમાણે જતન પૂર્ણાંક ગમન કરવું તેનું નામ ઇર્યાસિમિત છે. તેનું વધારે સ્પષ્ટીકરણ સૂત્રકાર આ પદ દ્વારા કરે છે-સ્થાન-એસવું અને ગમન-ચાલવાની ક્રિયામાં તેમના દ્વારા એ રીતની પ્રવૃત્તિ થવી જોઈ એ કે જેથી ત્રસ અને સ્થાવર જીવેાની હત્યા ન થાય, આ ગુણ રૂપ સબધને જે જોડનારી હોય તથા જેથી યુગ પ્રમાણ ભૂમિભાગનું અવલાકન થતુ' હાય એટલે કે ચાલતી વખતે પોતાની આગળથી યુગ પ્રમાણુ ભૂમિનું જેથી સારી રીતે અવલાક કરીને સાધુ ચાલતા હેાય એવી “ વિદ્યુ ” દૃષ્ટિથી "कीड पय' गत सथावरदद्यावरेण पुप्फफलतयपबालकंदमूलद्गमट्टियबी यह रियपरिवज्जणएणिचं सम्मं ईरियब्वं " લટ શખ આદિ ક્ષુદ્ર જન્તુરૂપ કીડાઓ ઉપર તથા પતંગિયાં આદિ જન્તુએ ઉપર, અને એકેન્દ્રિય સ્થાવર જીવાની ઉપર દયા રાખવાને તત્પર બનેલ, તથા પુષ્પ, ફળ, ત્વકૂ-છાલ, પ્રવાલ-કાંપળ-પત્રાંકુર, સૂરણ આદિ કંદમૂળ, આ બધા સચેત પદાર્થને પોતાના કે બીજાના ઉપચાગમાં લેવાને આજીવન પરિત્યાગ કરી નાખ્યા હોય એવા મુનિજનાને હમેશા જોઈ જોઈને યતના પૂર્વક રસ્તા પર ચાલવું જોઇએ. “ છું g રીતે યતનાપૂર્ણાંક નજર વડે જોઇ જોઇને ચાલનાર મુનિજનને ‘ સત્રે પાળા
,,
'
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
આ
""
૨૫૩