________________
પાસેથી મુનિજન પરિમિત પ્રમાણમાં ભિક્ષા ગ્રહણ કરે છે એ જ પ્રકારે બીજી કઈ કઈ પ્રવૃત્તિ ભિક્ષાની ગવેષણું કરવામાં બાધક થાય છે તે બધું આ સૂત્રમાં બતાવ્યું છે, ભિક્ષાની ગષણ કરતી વખતે મુનિએ અજ્ઞાત, અશુદ્ધ, અદ્વિષ્ટ, અદીન, અવિમન, અકરુણ, અવિષાદી, અને અપરિતાંતગી આદિ સ્થિતિ વાળા રહેવું જોઈએ. ત્યારે જ પૂર્ણ રીતે અહિંસા મહાવ્રતરૂપ સંવરદ્વારનું પાલન થાય છે. જે સૂપ છે
અહિંસાવ્રત કી ઈર્યાસમિતિ નામ કી પ્રથમ ભાવના કા નિરૂપણ
એ પાંચ વતીને સ્થિર રાખવા માટે પ્રત્યેક વ્રતની પાંચ પાંચ ભાવના છે.
હવે સૂત્રકાર અહિંસાવ્રતની જે પાંચ ભાવના છે તેમાંની સૌથી પહેલી ઈર્ષા સમિતિ આદિ આ પાંચ ભાવના પ્રગટ કરે છે –“ તરત રૂમ” ઈત્યાદિ
તરણ” તે પ્રસિદ્ધ “ઘમરણ વચ” પ્રથમ વ્રતની “મા જ માવળદૂતિ” ઈર્યાસમિતિ આદિ આ પાંચ ભાવનાઓ હોય છે. કારણ કે તે ભાવનાઓથી “પળાફવાયવેરમા રિકવMpો” પ્રાણાતિપાત વિરમણરૂપ જે અહિંસાવ્રત છે તેની સારી રીતે રક્ષા થાય છે. કહેવાને ભાવ એ છે કે અત્યંત સાવધાનીથી ખાસ ખાસ પ્રકારની અનુકૂળ પ્રવૃત્તિનું સેવન ન કરાય તો સ્વીકાર કરવા માત્રથી જ વ્રત આત્મામાં ચિરસ્થાયી રહી શકતું નથી– નિર્દોષ રીતે સાવધાનીથી તેનું પાલન થઈ શકતું નથી. તે યથાર્થ રૂપે આત્મામાં ઉતરી શકતાં નથી. ગ્રહણ કરાયેલ વતે જીવનને યથાર્થ રીતે પિતાના રંગે રંગી શકી–પિતાની અટલ છાપ આત્મા પર જમાવી શકે-આત્મામાં ઉંડાણથી પ્રવેશી શકે, તે માટે પ્રત્યેક વ્રતને અનુકૂળ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૫૨