________________
કઈ વસ્તુ આપીને તેની પાસેથી ભિક્ષા મેળવવાની આશા રાખીને ભિક્ષાની ગવેષણ કરવી તે યુક્તિ પણ સાધુને માટે એગ્ય નથી. એટલે કે આ યુક્તિથી ભિક્ષા મેળવવાની ઈચ્છા રાખવી તે યોગ્ય નથી. વળી યુગપતુ-એક જ દાતા પ્રતિ વન્દન, માનન, પૂજન, આદિને પ્રયોગ કરીને ભિક્ષાની ગષણા કરવી તે સાધુને માટે ઉચિત નથી. તથા દાતાની જાતિના ઉલ્લેખરૂપ તિરસ્કાર કરીને દા. ત. “તુ તે નીચ છે, ભિક્ષા કેવી રીતે દઈશ” આ રીતે કહીને તેને ભિક્ષા અર્પણ કરવાને માટે રજુ કરે અને પછી ભિક્ષાની પ્રાપ્તિ માટે તેને ત્યાં જવુ, એ ભિક્ષા પ્રાપ્તિને ઉપાય સારા આચાર વાળા સાધુને માટે ઉચિત નથી. એ જ પ્રમાણે “તમે કંજુસ છે વનીપક છે ” એ રીતે દાતાના દે. જાહેર કરીને પછી તેને ભિક્ષા દેવા માટે ઋજુ કરે એ ઉપાય પણ સાધુને ભિક્ષાપ્રાપ્તિ માટે કલ્પત નથી, લેકેની સમક્ષ દાતાની નિન્દા કરીને તથા એક સાથે દાતાની હિલના (તિરસ્કાર ) નિન્દા, તથા ગહણ કરીને ભિક્ષાની ગવેષણ કરવી તે સાધુને માટે ઉચિત નથી. એ જ પ્રમાણે (રવિ મેરા, न वि तज्जणाए, न वि तालणाए, न वि भेसण-तज्जण-तालणाए भिक्खं
સિચવું ” દાતાને ભય બતાવીને “રે દુષ્ટ હું તને બતાવી દઈશ” એ રીતે દાતાને તિરસ્કાર કરીને, દાતાને માર મારીને તથા એક સાથે દાતા પ્રત્યે ભીષણ તર્જના અને તાડના કરીને ભિક્ષાની ગવેષણ કરવી જોઈએ નહીં તથા “ન વિ જાવેvi, 7 વિ સુના, વિ વળી માયાણ વિ જાવકુળવળીયાણ મિજવું વિચä'' “હું ક્ષત્રીય છું” આદિ અભિમાનરૂપ ગૌરવથી, કોધથી, અને યાચક વૃત્તિથી તથા એક સાથે ગૌરવ, ક્રોધ અને યાચક વૃત્તિથી પણ ભિક્ષાની ગવેષણ કરવી જોઈએ નહીં. “ન વિ મિત્તા, न वि पत्थणाए, न वि सेवणाए, न वि मित्तय-पत्थण-सेवणाए भिक्ख गवे. તિરં” તથા દાતાની સાથે મિત્રતા કરીને, આપ દાતા છે, યાચકેના
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૪૯