________________
ખૂણ વાવડી, દેવકુલ–દેવગૃહ, સભા, પ્રપા-હવાડા, વસતિ–સામાન્ય ઘર, વગેરે વસ્તુઓમાં તથા એ સિવાયની બીજી પણ અનેક વસ્તુઓમાં દેવ મમત્વ રાખે છે. તથા “વહુવારું વિદત્તાનિ ૧” અનેક પ્રકારની પ્રશંસામાં “ આ દેવ દિવ્ય દ્ધિ વાળા છે” ઈત્યાદિપ પ્રશંસાના શબ્દોમાં તેમનું પરિગ્રહરૂપે મમત્વ હોય છે. “વિવઢવા રિસાદું પાત્તા સફવા સેવા વિ જ
ત્તિ = સુ િશવંતવિસરુોમામિમૂચન્ના =વસ્ત્રમંતિ” આ પ્રમાણે વિપુલ સારવાળા પરિગ્રહને ગ્રહણ કરવા છતાં પણ ઈન્દ્ર સહિત દેવે પણ ઇચ્છામાંથી નિવૃત્તિ રૂપ તૃપ્તિને તથા સંતેષ રૂપ તુષ્ટિને આકાંક્ષાની અપરિમિતતાને કારણે પ્રાપ્ત કરી શકતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે મહદ્ધિક દેવે કે ઈચ્છિતા વસ્તુ પ્રાપ્ત કરવાને સમર્થ તથા લાંબા આયુષ્ય વાળા હોય છે તે પણ તેઓ પરિગ્રહના વિષયમાં સંતોષ રહિત જ રહે છે. તે જ્યારે એ દેવોની એવી હાલત છે તે બીજા દેવેની તે વાત જ શી કરવી ! એ બધા દે અત્યંત લોભી વૃત્તિને હોય છે, એટલે કે તેઓ સંગ્રહશીલ હોય છે. “વારइक्खुगारवट्ट-पब्वय-कुंडल-रुयगवर-माणुसुत्तर-कालोदहि- लवणसलिल- दइहपति रतिकर-अंजणकसेलदहिमुहओवायुप्पायकंचणकविचित्त जमकवरसिहरि कूडवासी" તથા હિમવત આદિ વર્ષધરોમાં ઈષકારોમાં, ધાતકી ખંડ તથા અર્ધા પુષ્કવરવર દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્થરૂપ બે ભાગેની મર્યાદા દર્શાવતા તથા દક્ષિણથી ઉત્તર સુધી લાંબા એવા પર્વતેમાં, વૃતપર્વ તેમાં–શબ્દાપતિ, વિકટાપાતિ, ગંધાપતિ, તથા માલ્યવાન એ નામના વર્તુલ વૈતાઢય પર્વતેમાં કુંડલોમાં–અગિયાર જમ્બુદ્વીપથી કુંડલા નામના દ્વીપની અંદર આવેલ કુંડલાકાર પર્વતેમાં, ચકવર પર્વતમાં–જંબુદ્વીપથી તેરમે જે રુચકવર નામને દ્વિીપ છે તેની અંદર મંડલાકર પર્વતમાં, માનનુષેત્તર પર્વતમાં, મનુષ્ય ક્ષેત્રની સીમા કરનારા માંડલાકાર પર્વતમાં, કાલેદધિ નામના બીજા સમુદ્રમાં, લવણ સમુદ્રમાં, ગંગા આદિ મહા નદીમાં નદ પ્રધાનેમાં–પવા મહાપદ્ય આદિ મહા હદમાં, રતિકમાં–નંદીશ્વર નામના આઠમાં દ્વીપની ચાર વિદિશામાં રહેલ, એક હજાર યોજન ઊંચા તથા એક હજાર કોશ સુધીને જેનો મૂળભાગ પૃથ્વીમાં છે-અદશ્ય છે, અને જે સર્વત્ર સમાન છે, એવા ઝાલરના આકારના ચાર પર્વતમાં, અંજનગિરિમાં–નંદીશ્વર દ્વીપના મધ્ય ભાગમાં આવેલ ચાર પર્વતમાં કે જે અંજન રત્નમય હોવાથી કાળા છે. અને ચારે દિશાઓમાં ઉભેલા છે, દધિમુખમાં–ચારે અંજનગિરિની પાસે આવેલ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૧૧