________________
પરિગ્રહ લેભામા લેભ સ્વભાવ છે. (૧૪) આ પરિગ્રહને લીધે જીવોને મોટામાં મોટી આફતોનો સામનો કરવો પડે છે, તેથી એ આર્તિ (આફતે) નું કારણ હોવાથી તે પરિગ્રહ મહાતિરૂપ છે (૧૫) તે પરિગ્રહના પ્રભાવથી જ વિવિધ પ્રકારની સામગ્રી જીવ એકત્રિત કરે છે, તેથી તેનું નામ “ છે. (૧૬) પરિગ્રહી જીવ પિતાના શરીર આદિ પદાર્થોના રક્ષણને માટે વધારે સાવચેત રહે છે, તેથી તેનું નામ “સંરક્ષણ” છે. (૧૭) પરિગ્રહી જીવની વૃત્તિઓની સંકુચિતતાને કારણે અષ્ટવિધ કર્મોને બંધ ઘણું જ તીવ્ર હોય છે, તેથી તેનું નામ
મા” છે. પરિગ્રહી જીવ દુર્ગતિમાં પડે છે. દુર્ગતિમાં પતન કરાવવાના રાહરૂપ હોવાને કારણે તેનું નામ “સંપાતોફા” છે. (૧૯) પરિગ્રહી જીવના અનેક શત્રુઓ પેદા થાય છે. દરેકની સાથે તેને કલહ આદિ થયા કરે છે. તે કારણે ને પરિગ્રહ કલહના એક પ્રકારના કરંડિયા જેવા હોવાથી તેનું નામ
wહવાઇg” છે. (૨૦) પરિગ્રહ જીવ પિતાના ધન ધાન્ય આદિ પદાર્થોને વિસ્તાર કરવામાં લાગ્યો રહે છે, તેથી તેનું નામ “પ્રવિરતાર” છે. (૨૧) પરિ ગ્રહ અનેક અનર્થોનું કારણ બને છે, તેથી તેનું નામ “ નર્થ ” છે. (૨૨) પરિગ્રહી જીવને અનેક જીવની સાથે સંતવ” પરિચય થતું રહે છે, તેથી પરિચયનું કારણ હોવાથી તેનું નામ “સંતવ” છે. (૨૩) તેમાં તૃષ્ણાનું ગેપન થતું નથી, તેથી તેનું નામ “મજુતિ” છે. (૨૪) પરિગ્રહની જવાળામાં જળતા જીને ઘણું વધારે આયાસ-દુઃખ ભોગવવા પડે છે. તેથી તે આયાસના કારણરૂપ હોવાથી પરિગ્રહનું નામ પણ ““માચાર ” છે. (૨૫) પરિગ્રહી જીમાં લેભની માત્રા વધારેમાં વધારે હોવાને કારણે તેઓ દાન આદિ સત્કૃત્યમાં ધનને પરિત્યાગ કરી શકતા નથી. તેથી તેનું નામ “વિચાર” છે. (૨૬) તે પરિગ્રહી જીવમાં નિર્લોભતા હોતી નથી, તેથી તેનું નામ “અમુત્તિ' છે. (૨૭) ધનાદિ પદાર્થો મેળવવાની આકાંક્ષા પરિગ્રહી જીવને સદાકાળ રહે છે, તેથી તેનું નામ “તૃછા” છે. (૨૮) પરિગ્રહ અનેક અનર્થોને માટે કારણરૂપ હોય છે, તેથી તેનું નામ “શનચંદ” છે. (૨૯) મૂચ્છ “આસક્તિ નું કારણ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર