________________
આઘાતથી તેઓ રહિત હોય છે. એવા એ બળદેવ અને વાસુદેવ પણ કામ ગોની તૃપ્તિથી રહિત બનીને જ-અતૃપ્ત રહીને જ મૃત્યુ પામે છે સૂત્ર ૬ . તેઓ કેવા હોય છે તેનું વધુ વર્ણન કરતાં કહે છે- “ પાનાઈત્યાદિ
ટીકાર્થ–“અપરાઝિર સામા ” તે બળભદ્ર અને નારાયણ અપરાજિત શત્રુઓનું માનમર્દન કરી નાખે છે, એટલે કે પ્રબળમાં પ્રબળ શત્રુને પણ તેઓ નાશ કરનાર હોય છે, તથા “રિસરમાણમા ” હજારો શત્રુઓને જે જોત જોતામાં ક્ષણવારમાં મહાત કરે છે, અને એ રીતે તેમનું માનમર્દન કરે છે, “સોસા” પિતાના આશ્રિતનું સદા રક્ષણ કરે છે, “અમદારી” અન્યને લાભ થતો જોઈને જેમના ચિત્તમાં સહેજ પણ દ્વેષ થતું નથી, એટલે કે તેઓ પરના સુખે સુખી થનાર હોય છે, “ગવવઢા” મન, વચન કાયાની ચંચળતાથી જે રહિત હોય છે, “અહવિના કારણે જેમને ક્રોધ થતું નથી, “મિચર્મગુરુcgહાલા” મિત-સાર્થક તથા મનહર જેમનાં વચન હોય છે, અથવા જે પરિમિત સત્ય મધુર વાણુ વાળા હોય છે, “વિચામામદુરમળિયા” જે હાસ્યયુક્ત સારગર્ભિત અને મધુર ભાષણ કરે છે “ શ્રદમુવાચવUઢા” જે પિતાની પાસે આવતા પ્રાણીઓ તરફ સ્નેહાળ હોય છે, “ના ” શરણે આવેલની જે રક્ષા કરનાર હોય છે, “યહૂળવંગળકાળોવેચા” જે સામુદ્રિક શાસ્ત્રોક્ત રેખા આદિ શુભ ચિન્હોથી તથા મષા તિલક આદિ શુભ વ્યંજનોથી અને શૌર્યાદિક સદ્દગુણોથી યુક્ત હોય છે, “માજુમ્માનામાળ હિપુન્નાયુનાશવંજસુંદરંા” શરીરભાર રૂપ માનથી, શરીરની ઉંચાઈરૂપ ઉન્માનથી, તથા સપ્રમાણ શરીરવયવરૂપ પ્રમાણથી, પ્રતિપૂર્ણ અને સુંદર શરીરથી જે યુક્ત છે, એટલે કે તેમનું શરીર સમસ્ત સુલક્ષણે વાળુ, સુપુષ્ટ અને સપ્રમાણ હોવાથી સંપૂર્ણ રીતે સુંદર હોય છે, “સિનોમા ” જેમની આકૃતિ ચન્દ્રમાના જેવી સૌમ્ય હોય છે, “સંત” જે સૌને ઘણું જ પ્રિય લાગે છે. “પિતા ” જેમનાં દર્શન મનને અત્યંત આનંદદાયક હોય છે. “ અમરિસ” જે અત્યાચારને સહન કરવું તે બહુજ ખરાબ ગણે છે એટલે કે અત્યાચારને સહન કરી શકતા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૭૭