________________
શૌર્ય આદિથી યુક્ત હોવાને કારણે નરેમાં સિંહ જેવા હોવાથી નરસિંહ, “નર” મનુષ્યના સ્વામી હોવાને કારણે નપતિ, “ના” નરોમાં ઈન્દ્ર સમાન હોવાથી નરેન્દ્ર, “ નરવા ” સમસ્ત રાજ્યધુરાનું વહન કરવાને સમર્થ હોવાને કારણે નરવૃષભ અથવા મરુજવૃષભ જેવા,-મારવાડના બળદ જેવા–“મારવાડના બળદ મજબૂત હોવાને કારણે વધારે ભાર ઉપાડી શકે છે તેથી તેમની સાથે આ સરખામણી કરવામાં આવી છે” તથા “મદિરાયજીછg gTTTT” રાજલક્ષમી વડે બહુ જ વધારે દેદીપ્યમાન,
“સોમા” શાન્ત સ્વરૂપ સૌમ્ય, અને “રાતિ ” રાજવંશેની શરૂઆત કરનારા, અને જે “વિશigવર ” સૂર્ય, ચન્દ્ર, શંખ ચક ?” ઈત્યાદિ લક્ષણોને ધારણ કરનારા, એટલે કે સૂર્ય ચન્દ્ર, શંખ, શ્રેષ્ઠ ચક્ર,
સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કૂર્મ, વિશિષ્ટ રથ, ની, ભવન, વિમાન, તુરંગ તેરણ, ગેપુર, ચન્દ્રકાન્ત આદિ મણિ- કર્કતનાદિ રત્ન, નવલેણ વાળા સ્વસ્તિક મુસલ, લાંગલ, સુરચિત સુંદર શ્રેષ્ઠ કલ્પવૃક્ષ, સિંહ, ભદ્રાસન-સિંહાસન, સુરૂચિએક આભૂષણ, રતૂપસ્તંભ વિશેષ, શ્રેષ્ઠ મુગટ, મુક્તાવલી, કુંડલ. કુંજરહાથી, સુંદર વૃષભ, દ્વિીપ, મંદરાચલ, ગરૂડ, ધ્વજા, ઈન્દ્રધ્વજા, દર્પણ, અષ્ટાપદઘૂત ફલક, ધનુષ્ય. બાણ, નક્ષત્ર, મેઘ, મેખલા-કંદોરો, વીણા, યુગ-ગાડીનીધૂંસરી, છત્ર, દામમાલા, દામની–રસ્સી, કમંડળ, કમળ, ઘંટ, નૌકા, સોય, સમુદ્ર, કુમુદવન, મગર, હાર, ગાગર–સ્ત્રીઓનું એક પ્રકારનું આભૂષણ, નૂપુર-ઝાંઝર, પર્વત, નગર, વજ, કિન્નર જાતીના વ્યંતર દેવ, મયૂર,, પ્રશસ્ત રાજહંસ, સારસ પક્ષી, ચકર, ચકલાકનું જોડું, ચામર, ઢાલ, પબ્લીસગ-એક વાદ્યવિશેષ, વિપચસાત તાર વાળી વીણા, સુંદર તાડવૃક્ષનો પંખો, લક્ષ્મીને અભિષેક, પૃથિવી, તલવાર, અંકુશ, ઉજજવળ કળશ, ભંગાર, વદ્ધમાનક-શરાબ, એ બધાં ચિન્હો કે જે પ્રશસ્ત ચક્રવર્તિત્વના સૂચક અને શ્રેષ્ઠ હોય છે તથા જે મહાપુરુષના હાથ આદિમાં રેખાઓ રૂપે જોવા મળે છે, તે બધાં ચિહ્નોને ધારણ કરનારા હોય છે. એવા મહાભાગ્યશાળી ચકવતી રાજાએ પણ કામ ભેગોથી અતપ્ત રહીને જ મૃત્યુ પામે છે. એ પ્રકારને સંબંધ આ સત્રની વ્યાખ્યા કરતી વખતે સમજી લેવાને છે. તે સૂ૦ ૪ ||
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૭૧