________________
ચક્રવર્ણાદિક કા ઔર ઉનકે લક્ષણોં કા વર્ણન
હવે સૂત્રકાર ચકવી આદિનું વર્ણન કરે છે–“મુઝો સસુર” ઈત્યાદિ “ગપુર, સુર, તિરિય મgય, મોવિઠ્ઠીસંવત્તાય” અસુરો-વ્યંતર દે, સુર, યક્ષો, તિર્યંચે–અશ્વરત્ન, ગજરત્ન, આદિ પ્રાણિઓ, મનુષ્ય માંડલિક રાજા આદિ લેકે દ્વારા સંપાદિત શબ્દાદિક ભાગોમાં અનુરાગ જન્ય વિવિધ પ્રકારની ચેષ્ટારૂપ કીડાઓથી યુક્ત એવા “ વટ્ટી ' ચક્રવતી પણ કામગોથી તૃપ્ત થતા નથી. “યુનરવા ” જે ચકવતીઓનું દેવતાઓ વડે, સુરપતિએ ઈન્દ્રો વડે અને નપતિઓ વડે સદા વિશેષરૂપે સન્માન કરાય છે, તથા “વો સરવાવઝ દેવલોકમાં જેમ મહદ્ધિક દેવે સુખ ભોગવ્યા કરે છે, એ જ પ્રમાણે જે સુખ ભોગવે છે, એવા ચક્રવતીઓ પણ કામગથી વૃદ્ધિ પામતા નથી, તથા જે “મર-ન--ગામ-જવય-પુરવા-જમુદવિડā૩--સંવાદ-પદા–સન્ન-મંદિરં ” ભારતવર્ષના હજારે પર્વતેથી,
અઢાર પ્રકારના કરેથી રહિત નગરોથી, વણિક લેકો રહેતા હોય એવાં હજારે નિગમેથી, હજારો દેશથી, હજારો રાજધાનીરૂપ શ્રેષ્ઠ શહેરોથી, જળમાર્ગ
સ્થળમાર્ગ વાણું હજારો દ્રોણમુખેથી, ધૂળના કિલાવાળાં હજારે ખેથી, થેડી વસ્તીવાળાં હજારો કર્બટેથી, જ્યાંથી અઢી ગાઉ સુધી બીજા ગામ ન હોય તેવાં હજારે મડં બેથી, હજારે સંવાહોથી-( ધાન્યાદિની જેનાથી રક્ષા કરાય છે એવા દુર્ગ વિશેષે) અને સઘળી વસ્તુના પ્રાપ્તિ સ્થાનરૂપ હજારે પત્તથી ચક્ત, તથા “થિમિચમેલા િશત્ર આદિ ભયથી રહિત બનીને પ્રજાજને જેમાં આનંદપૂર્વક રહે છે, “ Twછત્ત” અને જેમાં બીજા કોઈ રાજાની સ્વતંત્ર આજ્ઞા ચાલતી નથી–બીજા રાજાઓ હોવા છતાં પણ તેઓ તે એકને જ “ચકવતી રાજાને ” વશ હેવાને કારણે સ્વતંત્ર રીતે પિતાની આજ્ઞા ચલાવી શકતાં નથી. પણ તે એકની આજ્ઞા પ્રમાણે તેમને વર્તવું પડે છે, એવી સ્થિતિવાળું સામ્રાજય જ્યાં હોય છે, એ પ્રકારનાં સામ્રાજયવાળી ભૂમિને એક છત્રા નીચેની ભૂમિ કહે છે. એવી “સરાકાર” સમુદ્રના અન્ત સુધીની “વસુહું” પૃથ્વીને- ભરતાદ્ધરૂપ ભૂમિને “મુનિઝન ” ભેળવીને “નાલા” જે વિશિષ્ટ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૭૦