________________
દઃ ભગવ્યા કરે છે. તેથી આ સંસારસાગરમાં દુઃખ સમૂહરૂપ અપાર જળ ભરેલું છે. તેમાં જ તે જ વરંવાર ડૂબકીઓ ખાધાં કરે છે. તે પછી તેઓ તેના કિનારે તે પહોંચી કેવી રીતે શકે? તે કારણે સૂત્રકારે એવા જીને માટે તેને પાર પામવાનું કાર્ય અશક્ય બતાવ્યું છે. “સોમવાળિ » આ સંસાર સાગરમાં પડેલા જ શારીરિક માનસિક “દુકાળિ” દુઃખને જ “gિયંતા” અનુભવ કરે છે. તથા “સચારાયવરિતાવામ” સાતાસાત પરિતાપન રૂપ “વુનિદવુચ ” ઉન્મજજન નિમજજન એટલે કે સાતાત્મક ઉન્મજન (પાણીની ઉપર આવવું તે) તથા અસાતાત્મક અને પરિતાપાત્મક નિમજજન (ડૂબવું તે) “ તા” કરવામાં લીન થયેલ તે જી “ વાતમાં ” નરકાદિ ગતિરૂપ ચાર વિભાગવાળા તથા જન્મ મરણાદિ દુઃખોથી મહાન, “ગળવવો” અન્તરહિત, “હ” બધાં પ્રાણીઓને માટે ભયજનક, એવા “સંસારસાય” સંસાર સાગરમાં “વનંતિ” વાસ કરે છે. તેઓ કેવા પ્રકારના સંસાર સાગરમાં વસે છે ? “ટ્રિય મારુંવાવફા” અસંયમી જીવેને આધાર આપવાને તથા તેમનું રક્ષણ કરવાના સાધનોથી રહિત, “ઘર્ચ” અસર્વજ્ઞની અપેક્ષાએ અપ્રમેય, “ રીનોળિરાણgrવિરું” ચોર્યાશી લાખ જીવ પેનિયેથી યુક્ત, “મળાજો” પ્રકાશ રહિત, અને “ ઉપચાર” અંધકારથી યુક્ત આ સંસારમાં “અળતાનાક અનન્ત કાળ સુધી “જિ ” સદા “સત્તથgouTમયસUસંવત્તા” ભયભીત બનેલ, તથા કિંકર્તવ્યતાથી વિમૂઢ બનેલ, ભય સંજ્ઞા, આહાર સંજ્ઞા, મેથન સંજ્ઞા, અને પરિગ્રહ સંજ્ઞાઓથી યુક્ત બનેલ છ દિવાસવદં” ઉદ્વિગ્નોના-(દુ:ખીયારાના) વાસ જેવા આ સંસારમાં “વસતિ” વસે છે. અદત્તાદાન લેનાર જી ચાર ગતિરૂપ તથા અનંત દુખેથી યુકત આ સંસાર સાગરમાં અનંત કાળ સુધી પરિભ્રમણ કર્યા કરે છે. ચોર્યાશી લાખ ચાનિયે આ પ્રમાણે છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૫૮