________________
ઉત્સાહ વર્ધક વચને દ્વારા ચેનો ઉત્સાહ વધારવાની ક્રિયાને મરુન કહે છે. (૨) ચેરેને સુખ દુઃખ વગેરેના સમાચાર લાવનારને રાજી કહે છે (૩) હાથ આદિના સંકેતથી ચેરેને ઈશારા કરવા તેનું નામ તજ્ઞ છે. (૪) નક્કી થયેલ રાજભાગ-રાજ્યના કર ન દેવા તેનું નામ રાજમાન છે, (૫) ચેરી કરતાં ચારને ઉપેક્ષાપૂર્વક જેવો તેને જોઇને કહે છે, એટલે કે ચોરને ચોરી કરતે જેવા છતાં પણ પોતાના માલિકને નહીં કહેવું તે પણ ચોરીને જ પ્રકાર છે. (૬) ચેરની રક્ષા કરવાને માટે તેમની શોધ કરનારને બેટે માર્ગ બતાવવો તેને માર કહે છે. (૭) ચોરેને સૂવાને માટે પથારી દેવી તેને રાથા કહે છે. (૮) ચોરેએ જ્યાં ચોરી કરી હોય ત્યાં તેના માર્ગમાં તેનાં પગલાં પડ્યાં હોય તો તે પગલાંનો નાશ કરવાને માટે તેમના પર પશુએને દેડાવવા કે જેથી તે પગલાં ભૂંસાઈ જાય અને ઓળખી ન શકાય. આ પ્રકારે પગલાંના નિશાનને નાશ કરવાની ક્રિયાને પમ કહે છે. (” ચેરેને પિતાના ઘરમાં આશ્રય આપ તેને વિશ્રામ કહે છે. શય્યાદાન તથા વિશ્રામમાં તફાવત એટલે જ છે કે શય્યાદાન તે બીજી જગ્યાએ રહે તે પણ આપી શકાય છે. પણ વિશ્રામ પોતાના ઘરમાં જ અપાય છે. (૧૦) ચોરેને ચરણે નમીને તેને આદર સત્કાર કરવો, તેણે વતન કહે છે, (૧૧) બેસવાને આસન આપવું, તેને આવનાર કહે છે, (૧૨) “આ માણસે ચોરી કરી નથી, ઘરમાં ચોર છુપાવ્યો હોય છતાં પણ ચોર ઘરમાં નથી ” એ પ્રમાણે કહીને ચોરની રક્ષા કરવી, તેને જોર કહે છે. (૧૩) ચોરેને ખાવાને માટે મિષ્ટાન્ન દેવું, તેને વારંવાન કહે છે. (૧૪) નાકાબંધી હોવા છતાં બીજી જગ્યાએ અથવા એક દેશમાંથી લઈ જઈને બીજા દેશમાં માલ વેચવો, તેને મોનિજ કહે છે. (૧૫) “આ ચોર છે' એવી ખબર હોવા છતાં પણ તેને પદ્ય, અગ્નિ, ઉદક (પાણ), રજુ (દેરડું) દેવું તે પણ ચોરીના જ પ્રકારે છે, પગને થાક દૂર કરવાને માટે ગરમ પાણું, તેલ આદિ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૪૪