________________
ચર જે અઢાર પ્રકારે ચોરી કરવામાં આવે છે તેમાં નિપુણ હોય છે. બીજા ગ્રન્થમાં ચેર અને ચેરીનાં આ પ્રમાણે લક્ષણે બતાવ્યાં છે.
" चौर : १ चौरापको २ मंत्री ३ भेदज्ञः ४ काणकक्रयी ५।
અન્નદ્રા ૬ સ્થાન, ૪ સવિધઃ કૃતઃ છે ?” (૧) જે પિતે જ ચેરી કરે છે, (૨) જે ચેરેને વસ્તુઓ આપે છે, (૩) જે ચેરેને સંમતિ આપે છે, (૪) કયારે, કેના ઘરમાં, કઈ રીતે ચોરી કરવી જોઈએ ઈત્યાદિ પ્રકારે જે ચરોને ચેરી કરવાનું રહસ્ય બતાવે છે, (૫) ચેરે દ્વારા ચોરી લાવવામાં આવેલી કીમતિ ચીજોને જે ઓછી કીમતે ખરીદે છે, (૬) જે ચોરેને માટે ખાવા પીવાની વ્યવસ્થા કરે છે તથા (૭) જે ચોરોને પિતાના ઘરમાં આશ્રય આપે છે, તે બધા ચોર ગણાય છે, આ રીતે સાત પ્રકારના ચોર બતાવ્યા છે ૧ |
ચોરીના અઢાર પ્રકાર નીચે પ્રમાણે છે – "भलनं १, कुशलं २, तर्जा ३ राजभागो ४ ऽवलोकनम्५ ।
अमार्गदर्शनं ६ शय्या ७ पदभङ्ग८ स्तथैव च ॥ १ ॥ विश्रामः ९ पादपतन १० मासनं ११ गोपनं १२ तथा । खण्डस्य खादनं चैव १३ तथान्यन्मोहराजिकम् १४ ॥२॥ पद्या १५ रन्यु १६ दक १७ रज्जूनां १८ प्रदानं ज्ञानपूर्वकम् । एताः प्रसूतयो ज्ञेया अष्टादश मनीषिभिः ॥३॥
(૧) ભલન, (૨) કુશલ, (૩) તર્જા (૪) રાજભાગ (૫) અવલોકન, (૬) અમાર્ગદર્શન, (૭) શય્યા, (૮) પદભંગ પાળા (૯) વિશ્રામ, (૧૦) પાદપતન (૧૧) આસન, (૧૨) ગેપન, (૧૩) ખડખાદન, (૧૪) મોહરાજિક પારા (૧૫) પદ્યદાન, (૧૬) અગ્નિદાન, (૧૭) ઉદકદાન અને (૧૮) રજજુપ્રદાન છે
(૧) “તમે ડરશો મા-હું પણ તમારા પક્ષમાં મળી જઈશ ” વગેરે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૪૩