________________
વળી ખાલ્યાવસ્થામાં જન્મ–સમયની અસહનીય પીડાને કારણે તે પોતાની પૂર્વી આત્માકથાને ભૂલી જાય છે. અત્યન્ત કઠોર ભૂમિ તથા પાણા આદિના ઘસારાથી કીડિયા આદિના કરડવાથી તથા વારવાર જમીન પર પટકાવાથી નવા નવા દુ:ખાને સહન કરે છે.
વચ્ચે વચ્ચે ખાંસી, શ્વાસ, કફ્, જવર, વિષમ ઝેરીલા ફાડકા તથા મસ્તકશૂલ આદિ અનેક ભયંકર રોગોના ઉપદ્રવથી દુ:ખાના અનુભવ કરે છે. જે દુ:ખાને જોઇ બીજા મનુષ્યેાનાં હૃદય પણ વિદીણુ અને દ્રવિત થઈ જાય છે.
ચીવન–અવસ્થામાં ઈષ્ટ વસ્તુના વિયોગ તથા અનિષ્ટ વસ્તુના સંયોગથી આત તેમજ રૌદ્ર ધ્યાન ધ્યાતા અનેક પ્રકારના સંતાપાના અનુભવ કરે છે. એવી રીતે વૃદ્ધાવસ્થામાં પણ કંઠેનલીને કાપવા જેવા અત્યન્ત તીવ્ર પ્રાણ આદિ વાયુથી, ` શ્વાસપ્રશ્વાસદ્વારા ઘ રાતા કફથી અતિવ્યાકુલ-ચિત્ત થઇ તથા રૂધિર અને માંસથી રહિત શિથિલ અંગોપાંગ થઈ દારૂણ (ભયંકર) દુ:ખાને કારણે મૂર્છિત થઇ જાય છે. આ ઔદારિક શરીર તા અશુચિ પદાર્થૉંથી ઉત્પન્ન હોવાને લીધે તથા પ્રતિક્ષણ અચિ પદાર્થોના ઝરવાથી અચિજ છે.
ધન્યકુમારોકો જ્ઞાનપ્રાપ્તિ
કામભાગ
કામભોગાનું સેવન કરવું વાન્ત (વમિટ), પિત્ત, કફ, વી તથા રકતનું પ્રાશન કરવા ખરેખર છે. એ કામભોગ ક્ષણમાત્ર માટે સુખરૂપ તથા અનન્ત કાલ માટે દુઃખદાયક છે અને એ ક્રુત્યજ (છેડવામાં મુશ્કેલ) હાય છે.
આત્માને પરલેાક ગમન કરતી સમયે કોઇ તેને બચાવવાવાળુ અથવા શરણ દેવાવાળું થાતું નથી. આ બધા ભૌતિક વૈભવ અહિં ભૂતળ પરજ રહી જાય છે. પશુ પોતાના વાડામાંજ બાંધેલા રહી જાય છે. ઘરના દરવાજા સુધી પત્ની તથા સ્મશાન
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૨૮