________________
દીર્ધસેન આદિ તેરહ કુમાર કા વર્ણન / (૨) વર્ગ સમાપ્તિ
શ્રી અનુત્તરાપપાતિકદશાંગ સૂત્રના બન્ને વર્ગ (ર). શ્રી જખૂસ્વામી સુધર્માંસ્વામીને પૂછે છે- (બરૂ ળ મંતે ’ ઇત્યાદિ. હું ભગવન્! પૂર્વાંત સકલગુણાલંકૃત મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે શ્રીઅનુત્તરપપાતિકદશાંગ નામક આ નવમા અંગના પ્રથમ વર્ગના આ અર્થ પ્રરૂપિત કર્યાં છે તા ભગવન્! સકલગુણયુકત મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ અનુત્તરાપપાતિકદશાંગ સૂત્રના દ્વિતીય વના શું અર્થ કહ્યા છે? અર્થાત્ તેમાં કયા વિષયનું વર્ણન કર્યુ છે.
શ્રીસુધર્માં સ્વામી કહે છે–જમ્મૂ ! પૂકિત સ` શુષ્ણેાથી યુકત મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ અનુત્તરાપપાતિશાંગ સૂત્રના તેર (૧૩) અધ્યયન પ્રરૂપિત કર્યાં છે તે આ પ્રમાણે છે - (૧) દીર્ઘ સેન (૨) મહાસેન (૩) લદન્ત (૪) ગૂઢદન્ત (૫) શુદ્ધદન્ત (૬) હલ (૭) ક્રુમ (૮) હુમસેન (૯) મહાક્રુમસેન (૧૦) સિંહ (૧૧) સિંહસેન (૧૨) મહાસિંહસેન (૧૩) પુન્યસેન (સ્૦ ૧)
શ્રી જંબૂ સ્વામી સુધર્માં સ્વામીને પૂછે છે—નર્ ળ મંત્તે' ઇત્યાદિ.
હે ભગવાન્ ! નિર્વાણપદપ્રાપ્ત સંકળગુણાલંકૃત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જો અનુત્તર પપાતિકદશાંગ સૂત્રના દ્વિતીય વર્ગના તેર (૧૩) અધ્યયન કહ્યા છે તે હે ભગવન્ ! મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવન્ત મહાવીરે દ્વિતીય વર્ગના પ્રથમ અધ્યયનના શું અર્થ પ્રતિપાદિત કર્યાં છે. ?
શ્રી સુધર્માં સ્વામી કહે છે.-હે જખૂ! તે કાળ તે સમયમાં રાજગૃહ નામે નગર, ગુરુશિલક ચૈત્ય શ્રેણિક રાજા, ધારિણી દેવી, તેણે સ્પષ્નમાં એકવાર સિંહ દેખ્યા, જેના ફળસ્વરૂપ એક પુત્રરત્ન ઉત્પન્ન થયે. જાલિકુમારની માફક જ તેના પણ જન્મ-મહાત્સવ, ખાલક્રીડા, શિક્ષણ આદિ જાણવું જોઇએ. અહિં વિશેષમાં આટલું સમજવું કે એમનું નામ દીસેન છે. શેષ ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરવી, માસિક સલેખનાથી કાળ કરી વિજય વિમાનમાં ઉત્પન્ન થવું, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેવા, તથા ત્યાં સમસ્ત દુ:ખનો નાશ કરી નિર્વાણપદ પ્રાપ્ત કરવું, આદિ તેનું પણ સમસ્ત વકતવ્ય જાલિકુમારની માફ્ક જ છે.
એજ પ્રમાણે દીસેન આદિ તેય (૧૩) રાજકુમારાનું રાજગૃહનગર શ્રેણિક પિતા, ધારિણી માતા, તથા દીક્ષાપર્યાંય સેાળ સેાળ વર્ષની હતી.
એમાં અનુક્રમથી દીધસેન અને મહાસેન એ બે વિજયમાં, લમ્રવ્રુત્ત અને
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૧૫