________________
મંગલાચરણ
ગુજરાતી ભાષાનુવાદ. (૧) જે અનેક ગુણ સમૂહની ખાણ છે, જે કલ્પવૃક્ષ સમાન સકળ મનોરથને પૂર્ણ કરવાવાળા છે, જે દેવતાઓને વન્દનીય છે તેમજ જે મેક્ષરૂપી મહેલ પર સુશોભિત છે, વળી અનેકભવના સમસ્ત પાપ એવં દુઃખોને વિનાશ કરવાવાળા છે, જે ભવ્ય અને પિતાના જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશથી સન્માર્ગ પ્રદર્શિત કરવાવાળા છે, અને જે શ્રેષ્ઠ કકયાણકારી સુખ દેવાવાળા મુનિયાના નાથ છે એવા ચરમ તીર્થંકર જિનેન્દ્ર ભગવાન મહાવીરસ્વામીને નમસ્કાર કરું છું. (૧)
(૨) જે જીવની રક્ષા અર્થાત્ યતનામાટે દેરા સહિત સદા મુખવસ્ત્રિકા મુખ પર બાંધે છે, તથા જે રાગ દ્વેષથી રહિત છે એવા નિર્મળ આચાર પાળવા વાળા સુગુરુને હું નમસ્કાર કરું છું. (૨)
(૩) “હું ઘાસીલાલ” મુનિ ભવ્ય જીવોને સુખપૂર્વક જ્ઞાન–પ્રાપ્તિ માટે શ્રી “અનુત્તરપપાતિક સૂત્રની “અર્થબંધની ટીકા બનાવું છું. (૩)
- ઉપરોકત લોકોમાં મંગલાચરણ તથા વિષય, સમ્બન્ધ, પ્રયોજન અને અધિકારી, એ મુખ્ય પાંચ વાતે બતાવી છે. જો કે પ્રત્યેક ગ્રંથમાં તે આવશ્યક છે. આ “અનુત્તરપપાતિક દશાંશ્ સૂત્રમાં, ભગવાને જે જે વિષયનું વર્ણન કર્યું છે, તે તેને સંક્ષેપથી નામ નિર્દેશ કરે છે–
શાસ્ત્રકા પરિચય
આ વિષય નન્દિસૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે -
રાજગૃહ આદિ નગર, ત્યાં રહેલા ઉદ્યાન (બગીચા), યક્ષાયતન, વનખંડ, સમવસરણ, રાજાઓના અને માતાપિતાઓના નામ, ધર્માચાર્ય, ધર્મકથા, આ લેકસંબંધી તથા પરલેકસંબંધી વૈભવ ભેગપરિત્યાગ, દીક્ષા, કૃતપરિગ્રહ (શ્રુતગ્રહણ), તપ, ઉપધાન, પ્રતિજ્ઞા-અભિગ્રહ, ઉપસર્ગ. સંલેખના (સંથારાનો પ્રાગ) આહારને ત્યાગ, શરીરને હલાવ્યા વિના વૃક્ષાદિની માફક એક સ્થાન પર સ્થિર રહેવારૂપ પાદપપગમન સંથારે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવું, ફરી સુકુળમાં જન્મ લે, સમ્યકત્વની પ્રાપ્તિ થવી, અને મોક્ષ મેળવ આદી.
આ નવમાંગ અનુત્તરે પાતિક દશાંગમાં એક શ્રુતસ્કંધ છે, ત્રણ વર્ગ છે. અધ્યયનના સમૂહને વર્ગ કહે છે, પ્રથમ વર્ગમાં દશ, બીજા વર્ગમાં તેર, અને
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર