________________
'तएणं सागरदारए' इत्यादि
ટીકાર્થ-(તoi) ત્યારપછી એટલે કે સાગરદારકે જ્યારે હસ્તમેળાપ કર્યો ત્યારે (રાજા ) તે સાગરને ((માસ્ટિચાર રિચા) સુકુમાર દારિકાને (જિ. વાલં) તે હાથને સ્પર્શ (મંથા વિવે) આ પ્રમાણે લાગ્યો કે
(से जहा नामएं असि पत्तेइ वा जाव मुम्मुरेइ वा, एत्तो अणिद्वत्तराए चेव पाणिफासं पडिसंवेदेइ)
જાણે તે અસિપત્ર-તરવારને સ્પર્શ ન હોય, યાવત્ અગ્નિકણ મિશ્રિત ભસ્મને સ્પર્શ ન હોય. અહીં “યાવત” શબ્દથી ___ (करपत्तेइ वा खुरपत्तेइ वा, कलंबचीरियापत्तेइ वा सत्ति अग्गेइ वा कौतग्गेइ तोमरग्गेइ वा, भिंडिमालग्गे वा सूचिकलावएइ वा विच्छ्य डंकेइ वा, कविकच्छुइ वा इंगालेइ वा, मुम्मुरेइ वा अच्चोइ वा जालेइ वा, आलाइ वा सुद्धागणीइ वा भवेयारूवे सिया ? नो इणढे समढे)
કરપત્ર-કરવત, સુર૫ત્ર – અો, કદંબચીરિક પત્ર-છરિકા કે જેનો અગ્રભાગ એકદમ તીક્ષણ હોય છે, શકિત-અગ્ર–શકિત,-ત્રિશૂળ અથવા આયુધ વિશેષને અગ્રભાગ, કુંતાગ્ર-ભાલાની અણુ, મરા-તીરની અણી, બિંદિવાલવિશેષને અગ્રભાગ, સૂચકલાપને અગ્રભાગ, વીંછીને ડંખ, કવિકચ્છ-કવચજેના સ્પર્શથી ખંજવાળ આવે છે, વાળ રહિત અગ્નિ, મુર્મર-અગ્નિકણ મિશ્રિત ભરમ, અર્ચિ-લાકડાએથી સળગતી જવાળા, જવાળા-લાકડા વગરની જવાળા, અલાત-ઉત્સુક, શુદ્ધ અગ્નિ-લેહપિંડસ્થ અગ્નિ-આટલી વસ્તુઓનું ગ્રહણ કરવું જોઈએ. આ અસિપત્રથી માંડીને શુદ્ધ અગ્નિ સુધીના પદાર્થોને જે જાતને સ્પર્શ હોય છે તે જ સુકુમારિકાના હાથને પણ પર્શ હતો.
પણ હકીકતમાં તે આ વસ્તુઓની સમાનતા પણ તેના તહણ સ્પર્શની સાથે કરી શકાય તેમ નથી કેમકે તેના હાથને સ્પર્શ તે ઉકત વસ્તુઓના સ્પર્શ કરતાં પણ વધારે અનિષ્ટતર હતા, અકાંતતરક હતું, અતીવ અકમનીય હતું, અપ્રિયતરક હતું, અત્યંત દુઃખજનક હતું, અમને મતરક હતું, પૂબજ મને વિકૃતિજનક હતો, અમનેમ તરક હો, બહુ જમના પ્રતિકૂળ હતો.
(तएणं से सागरए अकामए अवसवसे मुहत्तमित्तं संचिट्ठइ, तएणं से सा
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩