________________
૮ તાં તે સમળા નળથા ' ચારિ
ટીકા
( સફ્ળ ) ત્યારબાદ
( ते समणा निम्गंथा धम्मघोसा थेराणं अतिए एयमहं सोच्चा निसम्म चंपाए सिंघाडगतिग जाव बहुजणस्स एव माइक्खति - घिरत्थुणं देवाणुप्पिया ! नागसिरीए माहणीए जात्र णिबोलियाए जाए णं तहारूवे साहू साहूरूवे सालइएणं जीवियाओ ववशेवेइ )
તે શ્રમણ નિગ્રંથાએ ધગદ્યાષ સ્થવિરના મુખથી આ વાત સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને ચંપાનગરીમાં શ્રૃંગાટક મહાપથેા વગેરેમાં ઘણા માણસાને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયા ! બ્રાહ્મણી નાગશ્રીને ધિક્કાર છે અને તે લીમડાની લીખેળીની જેમ અનાદરણીય છે. કેમકે તેણે તથારૂપ સાધુ સાધુરૂપ ધરુચિ અનગારને શારદિક કડવી તુંબડીનું શાક આપીને મારી નાખ્યા છે. ( तरणं तेसिं समणाणं अतिए एयमहं सोचा बहुजणे अन्नमन्नस्स एवमाइक्खड़, एवं भासह रित्थुणं नागसिरीए माहणीए जाव जीवियाओ ववरोविए, तणं ते माहणा चंपाए नयरीए बहुजणस्स अंतिए एयमहं सोचा निसम्म आसुरना जान मिसिमिसेमाणा जेणेव नागसिरी माहणी तेणेव उवागच्छंति ) તે શ્રમણ લેાકેાના સુખચી આ સમાચાર સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને ઘણા માણસે એકબીજાની સાથે આ રીતે વાતચીત કરવા લાગ્યા, પ્રજ્ઞાપના કરવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યા કે બ્રાહ્મણી નાગશ્રીને ધિક્કાર છે. જેણે ધરુચિ અનગારને શાર્દિક-તિકત કડવી તૂ'બડીના શાકથી મારી નાખ્યા. આ રીતે તે બ્રાહ્મણેાએ એટલે કે સેમ, સેામદત્ત અને સેામભૂતિએ જ્યારે ચા નગરીના અનેક માણસાના મુખથી આ વાત સાંભળી ત્યારે તેએ સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને એકદમ કાધાવિષ્ટ થઈ ગયા અને કીધરૂપી અગ્નિમાં સળગતા જ્યાં નાગશ્નો બ્રાહ્મણી હતી ત્યાં આવ્યા.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૭૪