________________
મેળવી લીધું. સુધર્મા સ્વામી કહે છે કે હે જમ્મૂ ! શ્રમણ ભગવાન મહાવીરે આ ચૌદમા જ્ઞાતાધ્યયને પૂર્વોક્ત રૂપથી ભાવ-અનિરૂપિત કર્યાં છે. જેવે અથ મે' તેઓશ્રી પાસેથી સાભળ્યેા છે તેવેજ તમને કહ્યો છે. આ અધ્યયનથી અમને આ જાતનું જ્ઞાન થાય છે કે સસારમાં તેતલિપુત્રની જેમ એવાં પણ પ્રાણી. આ છે કે તેઓ જ્યાં સુધી દુઃખી અને અપમાનિત થતા નથી ત્યાં સુધી ઘણા વખત પ્રતિબે।ધિત કરવા છતાં ધમ ને સ્વીકારતા નથી | સૂત્ર ૧૩ ” || શ્રી જૈનાચાર્ય ઘાસીલાલજી મહારાજ કૃતજ્ઞાતાસૂત્રની અનગારધર્મામૃતવષણી વ્યાખ્યાનુ ચૌદમું અધ્યયન સમાપ્ત ॥ ૧૪ ||
નંદિલકે સ્વરૂપકા નિરૂપણ
નદિફળ નામે પંદરમું અધ્યયન પ્રારંભ
ચૌદમું અધ્યયન પુરૂ થયુ' છે. હવે પદરમ્ અધ્યયન શરૂ થાય છે પહેલાંના અધ્યયનમાં તેતલિપ્રધાનના આખ્યાન વડે એ વાત સમજાવવામ આવી છે કે અપમાનથી પણુ વિષયેનો ત્યાગ કરવામાં આવે છે. આ અધ્યયનમ આ વિષય ત્યાગ જેમના ઉપદેશથી થાય છે તે વિષે કહેવામાં આવશે. એટલ માટે તેના સદ્ભાવમાં અ` પ્રાપ્તિ અને અસદ્ભાવમાં અન પ્રાપ્તિ હોય છે આ રીતે પૂર્વ અધ્યયનની સાથે આા સંબધ સમજી શકાય છે.
ટીકા –નાં મતે ! મળેનું' ચાર ધ જબૂ સ્વામી પૂછે છે કે—
( जइणं मंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं चोदसमस्स नाय - ज्झयणस्स अयमट्ठे पण्णत्ते पन्नरसमस्स णं भंते णायज्झयणस्स समणेणं भगवया महावीरेण जाव संपत्तेणं के अड्डे पण्णत्ते )
હે ભદંત ! જે શ્રમણ ભગવાન મહાવીરે−કે જેઓ મેક્ષ પ્રાપ્ત કરી ચૂકયા છે-ચૌદમા જ્ઞાતાયનના આ પૂર્વોક્ત રૂપથી અથ પ્રતિપાતિ કર્યો છે તે જે ભત ! મુક્તિ પ્રાપ્ત કરેલા તે શ્રમણ ભગવાન મહાવીરે પંદરમા જ્ઞાતાધ્યયનના શા અ નિરૂપિત કર્યાં છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૪૬