________________
( तएणं से तेतलिपुत्ते जेणेव वासघरे जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ)
આ રીતે ઘેર આવીને તેતલિપુત્ર અમાત્ય જ્યાં તેની રહેવાની ઓરડી અને તેમાં પણ જ્યાં પિતાની પથારી હતી ત્યાં ગયે. (૩વાદિષ્ઠત્તા સવપ્રિનંતિ નિરીય, નિરzત્તા પર્વ વાણી ) ત્યાં જઈને તે તેના ઉપર બેસી ગયે અને મનમાં જ વિચાર કરવા લાગ્યું કે
(एवं खलु अहं सयाओ गिहाओ णिग्गच्छामि, तं चेव जाव अभितरिया पुरिसा नो आढाइ, नो परिजागाइ, नो अब्भुइ-तं सेयं खलु मम अप्पाणं जीवियाओ ववरोवित्तए त्ति कटु एवं संपेहेइ)।
પહેલાં જ્યારે હું ઘેરથી બહાર નીકળતું હતું ત્યારે લે-રાજેશ્વર વગેરે બધા લેકે–રાજા મારા ઉપર ખુશ હતા એટલે-આવતાં જતાં જોઈને મારો આદર કરતા હતા, મારા આગમનનું અનુદન કરતા હતા તેમજ ઊભા થઈને વિનય પ્રદર્શિત કરતા હતા અને આજે પણ હું જ્યારે ઘેરથી નીકળાને રાજાની પાસે ગયો ત્યારે પણ એ બધાંએ પહેલાંની જેમજ મારે આદર વગેરે બધું કર્યું હતું પણ એચિંતા રાજાને નારાજ થઈ જવા બદલ જ્યારે હું ત્યાંથી પાછા ફરીને પિતાને ઘેર આવવા લાગ્યા ત્યારે કેઈએ પણ મારે આદર કે સત્કાર કર્યો નહિ. મારી બાહ્ય અને આત્યંતર પરિષદ એટલે કે બહારના નેકર-ચાકર અને માતા પિતા વગેરે-છે તેઓએ પણ આજે અત્યારે મારા આવવા બદલ કંઈ પણ કિંમત કરી નહિ. એથી એવી પરિસ્થિતિમાં મારૂં મરણ જ ઉત્તમ ઉપાય છે.
(संपेहिता तालउडं विसं आसगंसि पक्खिवइ, सेय विसे णो संकमइ, तएणं से तेतलिपुत्ते नीलुप्पल जाव असि खंधसि ओहरइ, तत्थवि य से धारा ओपल्ला, तएणं से तेतलिपुत्ते जेणेव असोगवणिया तेणेवउ० )
આ જાતને વિચાર કરીને તેણે તાલપુટ વિષ (ઝેર) ને પિતાના
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૭