________________
નાવાળા અને કર્તવ્યને ખતાવનાર હોવા બદલ મન્દર મહેન્દ્ર-મેરુ જેવા હતા. રાજા કનકધ્વજ વિશે સવિશેષ વણુન ખીજા શાસ્ત્રોમાં વર્ણવ્યું છે, જીજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું જોઇએ આ પ્રમાણે તે કનકજ કુમાર પોતાના રાજ્યના વહીવટને સ`ભાળવા માટે સાવધ થઇ ગયા. ત્યારપછી રાજમાતા પદ્માવતીદેવીએ કનકધ્વજ રાજાને પોતાની પાસે એલાવ્યા અને મેલાવીને તેમને આ પ્રમ ણે કહ્યું કે
( तरणं पुत्ता ! तव रज्जे य जाव अंतेउरेय ० तुमं च तेतलिपुत्तस्स अमञ्चस्स पहावेणं, तं तुमं णं तेतलिपुचं अमच्चं आढाहि, परिजानाहि, सक्कारेहि, सम्मा हि इंतं अभुट्टे हि टियं षज्जुवासाहि वयं तं पडिसंसादेहि, अद्वासणेणं उचणिमं तेहि भोगं च से अणुवद्धेहि । तएणं से कणगज्झए राया पउमावईए देवीए तहत्ति पडिसुणेइ, जाव भोगं च से अणुबढेइ )
'
હે પુત્ર ? આ તમારૂ રાજ્ય રણવાસ તેમજ તમે પાતે આ બધું જે કઈ છે, તે સર્વે તેતલિપુત્ર અમાત્યના પ્રભાવથી જ છે. એથી તમે તેતલિપુત્ર અમાત્યને સદા આદર કરતા રહે, દરેક કામ તેમની આજ્ઞાથી કરતા રહે, વસ્ત્રો વગેરે આપીને યથા સમય તેમના સત્કાર કરતા રહે, તેમનું સન્માન કરતા રહેા અને અમાત્ય તૈતલિપુત્ર તમને આવતા દેખાય ત્યારે તમે ઉભાથઈને તેમના પ્રતિ વિનય યુક્ત થઇને વ્યવહાર કરે! જ્યારે તેએ જવા તૈયાર થાય ત્યારે તમે એસીને તેમની સેવા કરતા રહે. અને જ્યારે તેઓ ચાલવા માંડે ત્યારે તમે તેમની પાછળ પાછળ ઘેાડે દૂર સુધી પેાતાના મહેલ માંજ વિદાય આપવા માટે તેમનું અનુસરણ કરતાં જાએ. તમે તેમને પેાતાના આસનના અર્ધ્યભાગ ઉપર બેસાડા અને તેમની બધી સુખસગવડની સામગ્રી માં વધારા કરી આપેા. આ રીતે રાજમાતા પદ્માવતી દેવીની આજ્ઞાને કનક ધ્વજ રાજાએ ‘ તથાસ્તુ ' કહીને સ્વીકારી લીધી, સ્વીકાર્યાં પછી તેઆએ તે
"
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૨