________________
કે જેથી અમે તેને રાજ્યાસને અભિષેક કરી શકીએ. આ રીતે અમાત્ય તેતલિપુત્રે તે ઈશ્વર, તલવર, માંડબિક, સાર્થવાહ વગેરેના કથનને સ્વીકાર્યું અને સ્વીકારીને તેણે કનકદેવજ કુમારને સ્નાન કરાવ્યું અને ત્યારપછી બધા અલંકારોથી તેને શણગાર્યો. ત્યારબાદ અમાત્ય તેતલિપુત્રે સુસજજ થયેલા કુમારને ઇશ્વર, તલવર વગેરેની સામે લાવ્યો અને તેઓને કહ્યું કે
( एसणं देवाणुप्पिया ! कणगरहस्स रण्णो पुत्ते पउमावईए अत्तए कणगज्झए णाम कुमारे अभिसेयारिहे रायलक्खणसंपन्ने मए कणगरहस्स रणो रहस्सियं संवड़िए एयं णं तुम्भे महया महया रायाभिसेएणं अभिसिंचह)
હે દેવાનુપ્રિયે ! આ કનકરથ રાજાનો પુત્ર છે અને પદ્માવતી દેવીના ગર્ભથી આને જન્મ થયેલ છે. કનક્વજ કુમાર આનું નામ છે. આ કુમાર રાજ્યાસને બેસાડવા યોગ્ય તેમજ રાજલક્ષણેથી યુક્ત છે. રાજા કનકરીને આ બાબતની જાણ નથી, મેં આનું પાલન તેમજ રક્ષણ છુપી રીતે કર્યું છે. તમે ભારે મહેસૂત્રની સાથે આ કુમારને રાજગાદીએ બેસાડે. E( सव्वं च से उढाणपरियावणियं परिकहेइ, तएणं ते ईसर०कणगझयं कुमार महया २ रायाभिसेएणं अभिसिचंति । तएणं से कणगज्ज्ञए कुमारे राया जाए, महया हिमवंता मलय० वगओ जाव रज्जं पसासेमाणे विहरइ, तएणं सा पउमावई देवी कणगज्झयं रायं सदावेइ, सदावित्ता एव वयासी) ( આ પ્રમાણે કહીને તેતલિપુત્ર અમાત્યે તે કનકધ્વજ કુમારનું ઉત્થાનજન્મ અને પરિયા પનિકા એટલે કે જન્મથી માંડીને અત્યાર સુધીની પિષણ સંવર્ધ્વન વગેરેની જીવન ચરિત્ર સંબંધી બધી વિગત અથથી ઇતિ સુધી કહી સંભળાવી. ત્યારબાદ તે ઈશ્વર, તલવર, માંડબિક અને કૌટુંબિક વગેરે લોકેએ કનકqજ કુમારને બહુ જ મોટા પાયા ઉપર ઉત્સવ ઉજવીને રાજ્યાભિષેક કર્યો. અભિષિક્ત થવા બાદ કનકધ્વજ રાજા થઈ ગયા હતા. તેમનું બળ લેક મર્યાદાને રક્ષનાર હવા બદલ મહાહિમવંત જેવું હતું. તેમના યશ અને કીતિ મેર પ્રસરેલા હતા તેથી તે મહામલય જેવા હતા તેમજ તેઓ દૃઢ પ્રતિ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૧