________________
મહિષી (પટરાણી) બની. ત્યાં તેની સ્થિતિ અર્ધપત્યની છે. શેષ જે ૩૧ કમલપ્રભા નામના અધ્યયને છે તે દક્ષિણ દિશા સંબંધી વાનર્થાતરેન્દ્રોની અમીષીઓ (પટરાણીએ ) નાં સમજવાં જોઈએ. આ બધી પૂર્વભવમાં નાગપુર નગરમાં ઉત્પન્ન થઈ અને સહસાવન નામના ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથની પાસે પ્રત્રજિત થઈ ગઈ. આ બધાં અધ્યયનમાં માતાપિતા તેમજ પુત્રી આ સર્વે એક સરખાં નામવાળા છે. જેમકે કમલપ્રભા નામના અધ્યય. નમાં માતાનું નામ કમલપ્રભાશ્રી, પિતાનું નામ કમલપ્રભ અને પુત્રીનું નામ કમલપ્રભા છે એ પ્રમાણે બીજા અધ્યયને વિષે પણ જાણી લેવું જોઈએ. આ બધી દેવીઓની સ્થિતિ અર્ધપત્યની છે. એ સૂ૦ ૧૦ છે
પાંચમે વર્ગ સમાપ્ત.
ઉત્તરદિશાકે ઈન્દ્ર મહાકાલ આદિકીંકી અગ્રમહિષિયોં કા વર્ણન
છઠ્ઠો વગ પ્રારંભ – છો વિશ્વનો ઘા વારિણા” ફુવાર(छट्ठो विवग्गो पंचमवग्गसरिसो, णवरं महाकालादीणं उत्तरिल्लाणं इंदाणं अग्गमहिसीओ पुव्वभवे सागेय नयरे उत्तरकुरु उज्जाणे मायापिया धूया सरिस णामया सेसं तं चेव ११)
છો વર્ગ પણ પાંચમા વર્ગના જેવું જ છે. પરંતુ આમાં જે તેના કરતાં વિશેષતા છે, તે એ પ્રમાણે છે કે આ અધ્યયનમાં ઉત્તર દિશાના ઈન્દ્ર મહાકાલ વગેરેની અગ્રમહિષીએ (પટરાણીઓ) નું વર્ણન છે. આ બધી અમહિષીઓ પૂર્વભવમાં સાકેત નગરમાં ઉત્તરકુરૂ નામના ઉદ્યાનમાં પાર્શ્વ પ્રભુની પાસે પ્રજિત થઈ છે. માતાપિતા અને પુત્રીઓ બધાં એક સરખાં નામવાળાં છે. એમના વિષેનું બાકીનું બધું કથન કાલી દેવીના વર્ણન જેવું જાણવું જોઈએ.
છઠ્ઠો વર્ગ સમાપ્ત,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૫૫