________________
પ્રભુની પપાસના કરીને પાછી પિતાના સ્થાને જતી રહી ત્યારે ગૌતમ ગણ ધરે પ્રભુને તેના પૂર્વભવો પડ્યા. ત્યારે પ્રભુએ તેને આ પ્રમાણે કહ્યું કે તે કાળ અને તે સમયે આમલકલ્પા નામે નગરી હતી, તેમાં રજની નામે ગાથાપતિ રહેતો હતો, રજની શ્રી તેની પત્નીનું નામ હતું. તેઓ બંનેને એક પુત્રી હતી–જેનું નામ રજની હતું. એના વિષેની બાકીની બધી વિગત “સમસ્ત દુઃખેને તે અત કરશે” અહીં સુધીની કાલી દારિકાની જેમજ સમજી લેવી જોઈએ. આ સૂત્ર ૬ છે
પ્રથમ વર્ગનું ત્રીજું અધ્યયન સમાપ્ત છે ( एवं विज्जूवि आमलकप्पा नयरी विज्जु गाहावई । विज्जुसिरीभार्या विज्जुदारिया, सेसं तहेव ॥ ४ ॥ एवं मेहा वि आमलकप्पाए नयरीए मेहे गाहावई । मेहासिरी भारिया मेहा दारिया सेसं तहेव ॥ ५ ॥ ( एवं खलु जंबू ! समणेणं जाव संपत्तेणं धम्मकहाणं पढमस्स वग्गस अय
આ પ્રમાણેનું જ કથાનક વિદ્યુતના વિષે પણ સમજી લેવું જોઈએ. આમલકલ્પા નગરી, વિધુત ગાથા પતિ અને વિદ્યુત શ્રી ભાર્યા. આ બંનેને ત્યાં વિધુત દારિકા. આ પ્રમાણે ફક્ત નામ વગેરેમાં પરિવર્તન થયું છે. અભિધેય વિષયમાં કઈ પણ જાતને તફાવત નથી. મેઘના વિષે પણ એ જ વાત સમજી લેવી જોઈએ. આમલક૯૫ નગરી, મેઘ ગાથાપતિ, મેઘ શ્રી ભાર્યા, મેઘ દારિકા. આ પ્રમાણે આ કથાનકમાં પણ નામમાં જ પરિવર્તન થયું છે-અભિધેય વક્તવ્ય વિષયમાં નહિ. આ પ્રમાણે અહીં સુધી પ્રથમ વર્ગના પાંચ અધ્યયને પૂરા થઈ જાય છે. વિદ્યારિકાનું અધ્યયન ચેાથું, અને મેઘ દારિકાનું અધ્યયન પાંચમું છે. આ પ્રમાણે હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીરે-કે જેઓ મુક્તિ સ્થાનના અધિપતિ થઈ ચૂકયા છે ધર્મકથાના પ્રથમ વર્ગને આ અર્થ પ્રરૂપિત કર્યો છે. ૯ છે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૪૫